બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું

જામનગરના વોર્ડ નંબર 6માં આવેલા સમર્પણ સર્કલથી બેડી બંદર રીંગ રોડ સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ખોદાયેલા રોડને ફરીથી રિપેર…

View More બેડી બંદર રિંગ રોડ ઉપર રોડના થીગડાના કામમાં લોલંલોલ:કોર્પોરેટરે કામ અટકાવ્યું

આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન

જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક…

View More આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન

મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી

જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ…

View More મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરી

નવા ગૌરવ પથ પરથી 10 રેંકડી, કાઉન્ટર જપ્ત કરાયા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે ફરીથી જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ…

View More નવા ગૌરવ પથ પરથી 10 રેંકડી, કાઉન્ટર જપ્ત કરાયા

નગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલી

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં સીધી ભરતી / બઢતીના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) મ અંગે ચીફ ઓડીટર ની રજુ થયેલ દરખાસ્ત તથા…

View More નગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલી

પ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…

View More પ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆત

જામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત

જામનગરમાં રહેતા પ્રૌઢને પેરાલીસીસનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને માથાના ભાગે ઇજા થતાં મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.…

View More જામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત

જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારો

જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર…

View More જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારો

જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓ

જામનગર જિલ્લાના નાગરિકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો અને બ્રિજના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી…

View More જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓ

જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર

એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…

View More જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર