જામનગર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જેલમાં બંધ આરોપીઓને મળવા માટે રાજકોટથી એક ગેંગ આવી હતી, અને સ્થાનિક તંત્રના કોઈપણ રજીસ્ટરમાં એન્ટ્રી…
View More જેલમાં ગેરકાયદે મુલાકાતીઓની આવનજાવન, જેલરની તાકીદે બદલીjamnagar news
ત્રણ નવા કાયદાની અમલવારી માટે પોલીસ અધિકારીઓ સાથે રેન્જ IGની બેઠક
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ત્રણ નવા કાયદાઓ પસાર કર્યા છે, જે દેશની કાનૂની પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવશે. આ કાયદાઓની અમલવારીને સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેન્જ…
View More ત્રણ નવા કાયદાની અમલવારી માટે પોલીસ અધિકારીઓ સાથે રેન્જ IGની બેઠકએડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC
જામનગરમા ટાઉનહોલ નજીક 2018 મા વકિલ કિરીટભાઇ જોશીનુ અપહરણ કરી હત્યા કરવાનાં કેસમા અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાય હતી જેમા એક સાહેદનુ નિવેદન દુર…
View More એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HCપગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત
ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ…
View More પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોતમહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલ
ચાર વર્ષ પૂર્વે બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી…
View More મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલજુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારો
વડાપ્રધાન નરેન્દ્રાભાઇ મોદીએ ગત રવિવારે જામનગર નજીક રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલ વિશાળ વનતારા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. ત્યારે વનતારાની અંદરનો અત્યાર સુધી બહાર નહીં…
View More જુરાસિક પાર્ક જેવી ‘વનતારા’ની દુનિયાનો બહાર આવ્યો અદભૂત નજારોસિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા. PM મોદી શનિવારે જામનગર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. ત્યારબાદ…
View More સિંહના બચ્ચાને વહાલ કરતા PM મોદી, જિરાફ સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું, જુઓ આ મનમોહક વીડિયોસિક્કામાં પુત્રીની સગાઇ અને લગ્નની ચિંતામાં પિતાનો આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં આર્થિક સંકડામણ ના કારણે કરુણ બનાવ બન્યો છે. પોતાની પુત્રી ની સગાઈ અને લગ્નના પૈસાના ટેન્શનમાં તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા…
View More સિક્કામાં પુત્રીની સગાઇ અને લગ્નની ચિંતામાં પિતાનો આપઘાતબેડીગેઇટ વિસ્તારની કડિયા સમાજની દુકાનો અંગે સામસામી ફરિયાદ
જામનગરના બેડીનાકા પાસે આવેલી કડીયા સમાજની જગ્યા સ્થિત દુકાન અંગે સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની રજૂઆત એક આસામીએ ચેરિટી…
View More બેડીગેઇટ વિસ્તારની કડિયા સમાજની દુકાનો અંગે સામસામી ફરિયાદત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરાર
ઉતરપ્રદેશના શખ્સ પાસેથી ચોરાઉ મુદ્ામાલ રિકવર કરતી એલસીબી: સીસીટીવીએ ચોરીનો ભેદ ઉકેલ્યો જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂૂપિયાની માલમત્તા ની ચોરીનો…
View More ત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરાર