બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી

જામનગર બાર એસોસિયેશનમા ગઈકાલે ઐતિહાસિક ઘટના બની છે. ભરતભાઈ સુવા સહીત અન્ય બે હોદેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભરતભાઈ સુવા સતત 11મી વખત પ્રમુખ પદે…

View More બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી

મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત

પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ…

View More મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત

જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન

જામનગર પૂષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટનાપ્રમુખ વજુભાઈ પાબારી તથા નલીનભાઈ રાજાણીએસંસ્થા વતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા…

View More જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન

ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!

જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે…

View More ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!

નણંદ-ભાભીના છરીની અણીએ કપડાં ખેંચી મારી નાખવાની ધમકી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી એક પરણીતા અને તેણીની નણંદ ના કપડા ખેંચી બંનેને છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે ખંભાળિયા…

View More નણંદ-ભાભીના છરીની અણીએ કપડાં ખેંચી મારી નાખવાની ધમકી

લાંચ કેસમાં ASI-સફાઈકર્મીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.9 ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા એક અવેજી સફાઈ કર્મચારીને એસીબીએ રૂૂ.22,500ની લાંચ લેતા પકડી પાડ્યા પછી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર…

View More લાંચ કેસમાં ASI-સફાઈકર્મીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા

ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશે

સાફ-સફાઈ, બ્રિજ, આવાસ સહિતના પ્રશ્ર્નો ઉઠાવતા સભામાં ભારે તડાપીટ : બે ઈજનેરોને બઢતી અપાઈ કાલાવડ નાકા બહારના જર્જરિત બ્રિજની કામગીરી ફેબ્રુઆરીથી શરૂ કરવા અધિકારીની જનરલ…

View More ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશે

નંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડા

જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.મળતી…

View More નંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડા

ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત

જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું…

View More ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત

ધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોત

ગૌપ્રેમીઓમાં કચવાટ ફેલાયો જામનગરના ધરાર નગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે મોડી રાત્રે ધસમસ્તી ટ્રેનના એન્જીન હેઠળ ચાર ગૌવંશ કપાઈ જતાં ઘટના સ્થળેજ…

View More ધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોત