જામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુ

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટિયા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે, અને કાળમુખા ટેન્કરની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા…

View More જામનગર નજીક વધુ એક અકસ્માત, ટ્રક અડફેટે રોડ ક્રોસ કરતા આધેડનું મૃત્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી…

View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું

હાપા યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક, વાહનોની લાંબી લાઈનો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની અભૂતપૂર્વ આવક થઈ છે. યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં ડુંગળી આવી છે. આજે સવારથી જ યાર્ડમાં ડુંગળી…

View More હાપા યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક, વાહનોની લાંબી લાઈનો

ખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલો

છ શખ્સો એ માર માર્યા બાદ બાઈકમાં તોડફોડ કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક વિદ્યાર્થી યુવાન…

View More ખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલો

ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગલિશ દારૂૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂૂની બાટલી કબજે…

View More ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા

ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…

View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા

ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયો

પોલીસ કર્મચારીએ સ્ટંટબાજ સામે કારમાં નુકસાન પહોંચાડયાની નોંધાવી ફરિયાદ જામનગરમાં સરૂૂ સેક્શન રોડ પર ત્રણ સવારી બાઈકમાં સ્ટંટ કરનાર એક શખ્સને સ્ટંટ કરવો ભારે પડ્યો…

View More ત્રણ સવારી બાઇકમાં સ્ટંટ કરનાર બાઈકસવાર સામે ગુનો નોંધાયો

ટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોત

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો…

View More ટેન્કરે સ્કૂટરચાલક યુવાનને કચડી નાખતાં ઘટનાસ્થળે મોત

જામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ

જામનગર તાલુકાના જામવણથલી ગામમાં આવેલી વારસાઈ ખેતીની જમીનના ભાગના પ્રશ્ને કાકા અને ભત્રીજા ના પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં બે ભત્રીજાઓએ પોતાના કાકા ની…

View More જામવણથલી ગામે ખેતીની જમીનના પ્રશ્ર્ને કાકા, ભત્રીજાના પરિવાર વચ્ચે માથાકૂટ

આવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી

લોકોએ કાટમાળમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડ્યો જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 અંધ આશ્રમ આવાસના જર્જરિત બ્લોકનું ડિમોલેશન હાથ ધરાયું છે, અને કેટલાક બ્લોકનો કાટમાળ ઢગલાના સ્વરૂૂપમાં…

View More આવાસનો કાટમાળ ચૂંથી રહેલા યુવાન પર ભેખડ ધસી