જામનગરમાં ગત મહિને યોજાયેલા શ્રાવણી મેળામાં સરકારી તિજોરીને રૂૂ.41 લાખનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાના વિપક્ષે કરેલા આક્ષેપ બાદ મ્યુ. કમિશનરને પુરાવા સાથે આવેદન આપીને તપાસની…
View More જામનગર મેળાના રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં ડી.એમ.સી. દ્વારા તપાસ શરૂjamnagar news
સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે પોણા બે માસ પહેલા મંદિર માંથી રૂૂ. 44 હજાર થી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ…
View More સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયાજામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પોલીસ દ્વારા આરંભડામાં સપ્લાયરને ફરાર જાહેર કરાયો જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સાગર વિજયભાઈ ચાચાપરા નામના શખ્સના રહેણાંક મકાનમાં બહારથી…
View More જામનગરમા 95 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોજામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર
ગૌરક્ષકોની ટીમ દ્વારા નરામધ શખ્સને પકડી લઇ પોલીસને સુપ્રત કરી દેતા ગુનો નોંધી અટકાયત કરાઇ જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક શખ્સ…
View More જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચારજામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જામનગર ખંભાળિયા હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કારમાં થઈ રહેલી દેશી દારૂૂની મોટી હેરાફેરી પકડી…
View More જામનગરના પડાણા પાસેથી 700 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયોજામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો
જામનગર નજીકના દરિયામાંથી ગઈકાલે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેનો પોલીસે કબજો સંભાળી લઈ તેની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ…
View More જામનગર નજીકના દરિયામાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યોજામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગ રૂૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જામનગરમાં આજે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં…
View More જામનગરમાં નશામુક્તિ, ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે મેરેથોન યોજાઈજામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત માસે શ્રાવણી લોક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 41 લાખ રૂૂપિયા ની રકમનો ભ્રષ્ટાચાર આચારવા માં આવ્યો હોવા ની…
View More જામનગર મનપામાં મેળાના આયોજનમાં 41 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપજામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા
800 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા 137 વાહનો સાથે ચાંપતો બંદોબસ્ત રખાશે રોમિયો તત્વોને કાબૂમાં કરવા 30 સભ્યો સાથેની ‘સી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોર્ડની…
View More જામનગર જિલ્લામાં 22 અર્વાચીન 750 પ્રાચીન ગરબા મંડળની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થાજામનગરના શિક્ષિકાએ બળજબરીથી વિદ્યાર્થીના વાળ કાપી નાખતા ફરિયાદ
જામનગરની સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ-9ના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષિકાએ કાતર લઈને કાપી નાંખ્યાની ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીના વાલીઓ જણાવે છે કે, અમારા છોકરાએ રોતા…
View More જામનગરના શિક્ષિકાએ બળજબરીથી વિદ્યાર્થીના વાળ કાપી નાખતા ફરિયાદ