ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં અકસ્માત, લગ્નના બે માસ પહેલાં જ કાળ ભેટતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને…
View More જામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુjamnagar news
જામનગરમાં નવરાત્રિના મહોત્સવમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ઘોડેશ્વાર પોલીસમેન, મહિલા સી ટીમ-ટ્રાફિક સેલ સહિતની પોલીસ ટુકડી તહેનાત: ચેક પોસ્ટ પર કડક ચેકિંગ; લોક જાગૃતિના બેનરો લગાવાયા જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા…
View More જામનગરમાં નવરાત્રિના મહોત્સવમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાકાલાવડમાં યુવાનનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં આઈ.ટી.આઈ પાસે ઝૂંપડું બાંધીને રહેતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના 26 વર્ષના દેવીપુજક યુવાને ગઈકાલે પોતાના ઝુપડામાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા…
View More કાલાવડમાં યુવાનનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાતજામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોત
જામનગર નજીક દરેડ વિસ્તારના ગઈકાલે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ…
View More જામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોતજામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ
જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ…
View More જામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈજામનગરની સત્યમ કોલોનીમાં નળમાં ગટરનું પાણી આવતા મહિલાઓ રણચંડી બની
જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતા હોવા થી સ્થાનિક વિસ્તારની મહિલાઓએ…
View More જામનગરની સત્યમ કોલોનીમાં નળમાં ગટરનું પાણી આવતા મહિલાઓ રણચંડી બનીજામનગરમાં પટેલ યુવક મંડળનો પ્રસિદ્ધ ‘અંગારા રાસ’
જામનગરમા રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં પુરૂૂષ ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો ‘અંગારા રાસ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ…
View More જામનગરમાં પટેલ યુવક મંડળનો પ્રસિદ્ધ ‘અંગારા રાસ’જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ
પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા તપાસ શરૂ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો આ વખતે શરૂૂઆતથી જ વિવાદમાં રહ્યો છે, અને દિનપ્રતિદિન તેમાં નવા…
View More જામનગરમાં શ્રાવણી મેળાનાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં નવો વળાંક: મેળાનાં ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસજામનગરમાં ગંદા પાણી મુદે મહિલાઓ દ્વારા ચક્કાજામ
જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવા થી બાળકો યુવાનો અને…
View More જામનગરમાં ગંદા પાણી મુદે મહિલાઓ દ્વારા ચક્કાજામવિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા
જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થી ના વાળ સ્પોર્ટ ટીચરે બ્લેડ થી કાપી નાખ્યા હતા. માથા માં તેલ નહીં નાખ્યું હોવા થી ગિન્નાયેલા…
View More વિદ્યાર્થીના વાળ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા