જામનગર મહાનગર પાલિકાએ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવો પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના હેઠળ, શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને 5 લાખ...
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ચલાવવામાં આવેલી કામગીરીમાં આજે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવતાં એક શાળા...
જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂૂની 1ર બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત કરવામાં...
જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે...
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા...
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું આયોજન...
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત કરી...
સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે નહીં?...
જામનગર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની સાથે જ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી...
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી...