સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવનાર બન્ને ગેંગના 29 જેટલા માથાભારે શખ્સો સામે ઐતિહાસિક કાર્યવાહી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ…
View More જામનગરમાં પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગ પર ‘ગુજસીટોક’નો સકંજોjamnagar news
જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ…
View More જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયોવિરોધપક્ષના નેતાની જામીન અરજી ફગાવાઈ
જામનગરના પૂર્વ કોર્પોરેટર ની હત્યા પ્રયાસ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ગફારભાઈ ખફીની નિયમિત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ગત તા.…
View More વિરોધપક્ષના નેતાની જામીન અરજી ફગાવાઈજામનગરમાં ચૂંટણી પ્રચારને લગતા બેનર, હોર્ડિંગ, પોસ્ટર સહિતનું સાહિત્ય જપ્ત
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગઈકાલે…
View More જામનગરમાં ચૂંટણી પ્રચારને લગતા બેનર, હોર્ડિંગ, પોસ્ટર સહિતનું સાહિત્ય જપ્તજામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પર
જામનગર ખાતે રૂૂપિયા 4.52 લાખની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા કાયદેસરની…
View More જામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પરજામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ.ની સંવેદનશીલ વિસ્તારમાં માર્ચ પાસ્ટ
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતાંજ પોલિસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા એક્શન મોડમાં આવી ગયા છે, અને પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે સાંજથી…
View More જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ.ની સંવેદનશીલ વિસ્તારમાં માર્ચ પાસ્ટપૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારે
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.…
View More પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારેજામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદાર
સૌથી વધુ વોર્ડ નં.7માં ટિકિટ માટે 48 દાવેદાર, વોર્ડ નં.9 અને 3 માં પણ ધસારો જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડ ની…
View More જામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદારજામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકી
શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’…
View More જામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકીબગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું…
View More બગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોત