જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો

જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે શ્રી પી.બી. પંડ્યાએ ગઇકાલે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે…

View More જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો

જામનગરમાં રક્ષિત સ્મારક ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ?

પ્રાચીન શિલ્પો દિવાલમાં ચણી દેવાયા!! વિવિધ નિયમોનાં ભંગ મુદ્દે પુરાતત્વ વિભાગ તથા સંબંધિત તંત્રને રજૂઆત જામનગરનાં ભુજીયા કોઠાનું ગત સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-…

View More જામનગરમાં રક્ષિત સ્મારક ભુજીયા કોઠાનાં રેસ્ટોરેશનમાં પુરાતત્વ વિભાગનાં નિયમોનો ભંગ?

જામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભ

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળ થી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્ય ના ભાગ રૂૂપે ઠેબા ગામ માં કામ શરુ કરવામાં આવ્યું છે. જૈન…

View More જામનગર જિલ્લામાં જળ સંચય કરવાનો ઠેબા ગામથી પ્રારંભ

જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…

View More જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

જામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજા

જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી…

View More જામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજા

વડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ વાવ-થરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂૂ.900…

View More વડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું

મહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈ

જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર દ્વારા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વીડિયો…

View More મહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈ

વીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોત

જામનગરમાં પાડોશીના ઘરની લાઇટ ચાલુ કરવા જતા યુવાનને મોત મળ્યું જામનગર શહેરના બેડી ખારી વિસ્તારમાં વીજ દુર્ઘટનાથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં વીજ થાંભલા…

View More વીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોત

જામનગરમાં ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરી માર મારી હત્યા

બે બાઈકમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો: કેટલાક શકમંદોને ઉઠાવીને પૂછપરછ જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં હત્યા ની…

View More જામનગરમાં ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરી માર મારી હત્યા

જામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકાર

આગામી ટૂંક સમયમાં જ ગુજરાત માં જામનગર સહિત અન્ય મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ર0…

View More જામનગરમાં ભાજપના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર: જાહેર ચર્ચાનો માડમનો પડકાર