જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની…
View More જામનગરના દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિની જામીન અરજી ફગાવતી કોર્ટjamnagar news
જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું
આપના કાર્યકરોએ હુમલાખોરને લમધાર્યો, પોલીસે બચાવી સારવારમાં ખસેડયો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન…
View More જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયુંજામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજ સિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
View More જામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલોજામનગરના નવા ફ્લાય ઉપરથી એકપણ એસટી બસો દોડશે નહીં
જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ફલાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ એક પણ એસટી બસ નવા ફલાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. નોચે ઈન્દીરા…
View More જામનગરના નવા ફ્લાય ઉપરથી એકપણ એસટી બસો દોડશે નહીંઆધેડનું હૃદય રોગના હુમલાથી નિંદ્રાવસ્થામાં મોત
જામનગર જિલ્લા ના કાલાવડ ના નજીક ના ગામ માં રહેતા એક આધેડ નું ગત રાત્રે હદય રોગ ના હુમલા માં મૃત્યુ નીપજયું હતું. કાલાવડ તાલુકા…
View More આધેડનું હૃદય રોગના હુમલાથી નિંદ્રાવસ્થામાં મોતમાતાએ રસોઇ બાબતે ઠપકો આપતા તરૂણીનો આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી…
View More માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા તરૂણીનો આપઘાતજામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જે બન્ને હિટ એન્ડ રન ના બનાવમાં એક મહિલા સહિત બે…
View More જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોતજામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારી
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે દંગલ થયું હતું, અને સામસામાં પથ્થર મારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના…
View More જામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારીજામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો
જામનગર માં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શિહોરવાળા શાહ પરિવારના જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના નાંદીશભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ, તેમના પત્ની ધારીણીબેન શાહ તથા 10 વર્ષના પુત્ર તિર્થ…
View More જામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યોજામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડી
જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ…
View More જામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડી