જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનને અચાનક હૃદય રોગ નો હુમલો આવતાં મૃત્યુ થયું હોવાથી ભારે ચકચાર…
View More જામનગરમાં ક્રિકેટ રમતા યુવાનનું અચાનક હૃદય થંભી જતા મૃત્યુjamnagar news
જામનગરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લા ના, પ્રોહીબુટલેગર્સ,જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી, જેથી તા.06/12/2025…
View More જામનગરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈજામનગરમાં ટ્રાફિક જવાનને કાર ચાલકે 10 ફૂટ ઢસડ્યો
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે 10 મીટર સુધી ઢસડયો હતો, જેથી…
View More જામનગરમાં ટ્રાફિક જવાનને કાર ચાલકે 10 ફૂટ ઢસડ્યોજામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી મારી પતાવી દેવાની ધમકી
જામનગરમાં લાલપુર બાયપાસ નજીક જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચ નું કામ સંભાળતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા નામના 32 વર્ષના પાટીદાર યુવાને પોતાને તેમજ…
View More જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી મારી પતાવી દેવાની ધમકીજામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગ
વાંકાનેરના રાજવી સાંસદ કેસરીદેવસિંહે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો જામનગર (નવાનગર)ના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ’ભારત રત્ન’ આપવાની માંગ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કરી રાજ્યસભામાં સાંસદ…
View More જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સ
‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેની તસવીરોની ભારે ચર્ચા જામનગરમાં આમ આદમી પાર્ટીની જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની…
View More ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર કે ‘આપ’નો? નવો સસ્પેન્સજામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇ
આમઆદમી પાર્ટીના નેતાઓ આજે જામનગર આવ્યા હતા. અને બપોરે બાઈક રોડ શો પછી ટાઉનહોલમાં સભા ગજાવી હતી., જ્યાં કોંગ્રેસમાંથી છુટા પડેલા કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો…
View More જામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇજામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂૂ.17 કરોડ 99 લાખ ના વિવિધ વિકાસ કામો ના ખર્ચ ને બહાલી આપવામાં આવી…
View More જામનગરના હાપામાં 35 કરોડના ખર્ચે બનાવાશે ઓડિટોરીયમજામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. 8 કિમી ની…
View More જામનગરના ટેભડા-ગોદાવરી રોડનું કામ શરૂહોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ
જામનગર શહેરમાં જિલ્લા હોમગાર્ડ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કાનુની…
View More હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ