જામનગર શહેરને હચમચાવી નાખનાર સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાના પ્રયાસના એક કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની…
View More બાળકી સાથે બળજબરી કરનાર આરોપીને પાંચ વર્ષની સજાjamnagar news
સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધી નહી કરાય સેન્ટ્રલ લાઈટીંગ વર્ક
સ્ટેન્ડિંગમાં સ્થળમાં ફેરફાર હવે રોઝી પેટ્રોલ પંપથી સત્યમ કોલોની અન્ડર બિજ સુધી લાઈટીંગ વર્ક કરાશે જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 58…
View More સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધી નહી કરાય સેન્ટ્રલ લાઈટીંગ વર્કશહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયો
મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત જામનગર શહેરમાં આઈ.પી. એલ.ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનારા તત્વો ને પોલીસ શોધી રહી છે, અને આવા તત્વો સામે પોલીસ કેસ…
View More શહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયોવાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
જામનગરના ચેલા વિસ્તારમાં આવેલા રંગમતી ડેમ પાસે ભારતીય વાયુ સેનાના એક હેલિકોપ્ટરનું અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન…
View More વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગજુના એસ.ટી. બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાનો પ્રારંભ
જામનગર શહેર નું જુનું એસ.ટી. બસ સ્ટેન્ડ, કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, અને અત્યાધુનિક નવું…
View More જુના એસ.ટી. બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાનો પ્રારંભદબાણ હટાવ ઝુંબેશ સામે સવાલો: દરબારગઢ અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી સામે ભેદભાવની ચર્ચા
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરભરમાં દબાણકર્તા સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે જોવા મળે છે કે…
View More દબાણ હટાવ ઝુંબેશ સામે સવાલો: દરબારગઢ અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી સામે ભેદભાવની ચર્ચાસુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયા
સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ એ ફરિયાદીને ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે ની ઓળખ આપી…
View More સુરતના શિક્ષકને ડિઝિટલ એરેસ્ટ બનાવી 20 લાખ પડાવનાર સાત જામનગરથી પકડાયાPGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડી
દરેડ ખાતેના સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ કર્યું: મોરબીની બે પેઢી સામે ગુનો નોંધાયો જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી…
View More PGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડીવિકાસ એજન્ડા વગર જ ચાલેલી મનપાની સામાન્ય સભા
જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા માં એક પણ વિકાસ એજન્ડા નહી હોવાથી વિપક્ષના કોર્પોરેટરે ઉગ્ર રજૂઆત કરી સમય ની બરબાદી નહીં કરવા…
View More વિકાસ એજન્ડા વગર જ ચાલેલી મનપાની સામાન્ય સભાએસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની…
View More એસ.ઓ.જીની ઓળખ આપી નકલી પોલીસે કટલેરીના વેપારી પાસેથી 1.57 લાખ પડાવ્યા