જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે હિંસક વળાંક આવ્યો છે. લગ્નના ફુલેકા દરમિયાન થયેલી નજીવી ખેંચતાણ અને ધક્કા-મુક્કીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા બે…
View More જામકંડોરણાના સાજડિયાળી ગામે લગ્નના ફૂલેકામાં ડખ્ખો, પરિવાર ઉપર હુમલોJamkandorana
જામકંડોરણાના ચરેલ ગામે પ્રેમસંબંધની અફવા ફેલાવવા મામલે બે ભાઈ ઉપર હુમલો
પારિવારિક ઝઘડામાં બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જામ કંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રેમ સંબંધની ખોટી અફવા ફેલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં બે ભાઈઓ પર…
View More જામકંડોરણાના ચરેલ ગામે પ્રેમસંબંધની અફવા ફેલાવવા મામલે બે ભાઈ ઉપર હુમલોજામકંડોરણાના મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી ધમકી
જામકંડોરણા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી પર હુમલાની ઘટના સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત કર્મચારી સાથે અરજી સ્વીકારવા બાબતે ઉગ્ર બોલાચાલી…
View More જામકંડોરણાના મામલતદાર ઓફિસમાં તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી ધમકીજામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટજામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
ભેદભરમ વાળા લૂંટ અને હત્યાના બનાવની કડી મેળવવા આસપાસના ખેત મજૂરોની પૂછપરછ રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટજામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થો
ડેમમાં પાણી થઈ રહ્યું હોવાથી અફવા પ્રસરતા અધિકારીઓનો ખુલાસો જામકંડોરણા ના ફોફળ -1 સિંચાઈ યોજના માથી ધોરાજી સીટી અને જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પાણી પૂરું પાડવાના…
View More જામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થોજામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆત
ગુજરાતના વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પર આસરે આઠ માસ પહેલા ગંભીરા બ્રિજ તુટી જવાથી લોકોના રોષનો ભોગ સરકાર પરના થાઈ જેથી અચાનક તંત્ર એકસન…
View More જામકંડોરણાના ભાદર નદીના પુલ ઉપર જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆતજામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાં
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી…
View More જામકંડોરણાની લાઈબ્રેરી તંત્રના પાપે મૃત અવસ્થામાંજામકંડોરણા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવ
જામકંડોરણા બાવન ગામ સાથે જોડેયલો મોટો તાલુકો છે આ તાલુકામા તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલનું તંત્ર લાંબા સમયથી સદંતર કથળતું જતું હોય તેવું છાસવારે અસરગ્રસ્ત દર્દીઓમાંથી…
View More જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવજામકંડોરણાના ગોકુલધામમાં ઉભરાતી ગટરની ગંદકી અને બદબુદાર પાણીથી લોકો પરેશાન
જામકંડોરણા નુ સ્થાનીક નમાલુ તંત્ર ને કારણે વખતોવખત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે જગ જાહેર છે. સફાઈવેરો ઉઘરાવવા પાણીદાર અધીકારીઓ સવલતો આપવામા કેમ…
View More જામકંડોરણાના ગોકુલધામમાં ઉભરાતી ગટરની ગંદકી અને બદબુદાર પાણીથી લોકો પરેશાન