ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ,…
View More ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશIsrael
‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે…
View More ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડીયુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું
છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં…
View More યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યુંઓપરેશન સિંદૂર: ઈઝરાયેલ ભારતના, તુર્કી પાક.ના ટેકામાં: ચીનને ખેદ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પરિસ્થિતિને શરમજનક ગણાવી: અન્ય દેશોની તણાવ ઓછો કરવા બન્ને દેશોને હાકલ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ આતંકવાદી છાવણીઓ પર…
View More ઓપરેશન સિંદૂર: ઈઝરાયેલ ભારતના, તુર્કી પાક.ના ટેકામાં: ચીનને ખેદઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યા
કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર…
View More ઇઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યાઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા, 3 પોલીસને ચાકુ માર્યું
ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત…
View More ઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા, 3 પોલીસને ચાકુ માર્યુંઈઝરાયેલમાં ત્રણ બસોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક
ઈઝરાયલના બેટ યામમાં ગઈ કાલે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની હતી. આ વિસ્ફોટ ત્રણ બસમાં થયો હતો. અધિકારીઓને શંકા છે કે…
View More ઈઝરાયેલમાં ત્રણ બસોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક1 ઈઝરાયલી સામે 30 પેલેસ્ટાઈની છોડાશે: યુદ્ધવિરામને નેતન્યાહૂની મંજૂરી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમય પછી યુદ્ધવિરામ થયો છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી દીધી છે અને હવે તેને કેબિનેટ દ્વારા પણ…
View More 1 ઈઝરાયલી સામે 30 પેલેસ્ટાઈની છોડાશે: યુદ્ધવિરામને નેતન્યાહૂની મંજૂરીહિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધો
યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી…
View More હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધોનેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરન્ટ: ઈઝરાયલની ચેતવણી
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું છે. પ્રથમ વખત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે…
View More નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરન્ટ: ઈઝરાયલની ચેતવણી