મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયા પર ઈંધણનું સંકટ ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા…
View More સંકટ ટાળવા વધુ ઓઇલ અને કુદરતી ગેસ આપવા રશિયાની ભારતને ઓફરIran war
પોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાન
ઈરાને મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં આઠ મુખ્ય પુલોની યાદી બહાર પાડી છે, જેમાં ઉત્તરીય શહેર કારાજમાં મુખ્ય માળખાગત સુવિધાઓ પર યુએસ-ઇઝરાયલી હુમલા બાદ “ટિટ-ફોર-ટેટ” બદલો લેવાનો…
View More પોતાનો એક પુલ તૂટવા સામે શત્રુના આઠ પુલ ટાર્ગેટ જાહેર કરતું ઇરાનલેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણા
મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા, બાળપણ તંબુઓમાં વિતાવ્યું અને વેદનામાં જીવ્યા… લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓનું પરિણામ આ તસવીરો દ્વારા જુઓ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ…
View More લેબેનોન સરહદે હજારો લોકોને પૃથ્વીના પાથરણા અને આભના ઓઢણાઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયા
નેચર ડેની ઉજવણી દરમિયાન મિસાઇલ દાગી, યુએઇમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન…
View More ઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયાહોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો
સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક…
View More હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ
ભારતે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની માંગ કરી છે. ભારતે કહ્યું કે આ પ્રાદેશિક જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય નાવિકોએ ત્યાં પોતાના જીવ…
View More ‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવહોર્મુઝ અમારા નિયંત્રણમાં, ટ્રમ્પની ધમકીથી ખોલી દેવાશે નહીં: ઇરાન
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ ’નિર્ણાયક અને સંપૂર્ણ’ રીતે તેની નૌકાદળના નિયંત્રણ હેઠળ છે અને ઈરાની રાષ્ટ્ર…
View More હોર્મુઝ અમારા નિયંત્રણમાં, ટ્રમ્પની ધમકીથી ખોલી દેવાશે નહીં: ઇરાનતેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ
યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…
View More તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરી
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે 2019થી…
View More ભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરીઅમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા…
View More અમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયન