ટ્રમ્પ માટે યુધ્ધમાંથી બહાર નીકળવું મુશ્કેલ: પૂર્વ CIA વડા લિયોન ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ભીંસમાં…
View More લશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યુંiran news
મોજતબા ખામેની જીવંત, અમેરિકા અને ઇઝરાયેલને ફરી પડકાર ફેંક્યો
ટોચના નેતાઓની હત્યા કરી સરકાર ઉથલાવવાનો ભ્રમ તૂટી રહ્યો છે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેની હજુ પણ જીવંત છે. તેમણે શુક્રવારે એક નિવેદન બહાર…
View More મોજતબા ખામેની જીવંત, અમેરિકા અને ઇઝરાયેલને ફરી પડકાર ફેંક્યોઈરાન યુદ્ધની ચિંગારી ભારતના સમુદ્ર તટ સુધી પહોંચી
હિન્દ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનના સૈન્ય મથક ‘ડિયેગો ગાર્સિયા’ પર હુમલાથી દુનિયા સ્તબ્ધ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર…
View More ઈરાન યુદ્ધની ચિંગારી ભારતના સમુદ્ર તટ સુધી પહોંચીઈરાનને વધુ એક ફટકો: IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું ઇઝરાયલી હુમલામાં મોત
ઇઝરાયલી હુમલામાં ઇરાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઇરાને જણાવ્યું છે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તા અલી મોહમ્મદ નૈની ઇઝરાયલી હવાઈ હુમલામાં…
View More ઈરાનને વધુ એક ફટકો: IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું ઇઝરાયલી હુમલામાં મોતગેસ ફિલ્ડ પર હુમલા બંધ, ઇરાની તેલ પરના પ્રતિબંધો દૂર
યુદ્ધના 20 દિવસમાં ટ્રમ્પ હાંફ્યા, છતાં ઇરાનની પરમાણુ ક્ષમતા નષ્ટ કરી દીધાનો દાવો ઇરાન- ઇઝરાયેલ- અમેરીકા વચ્ચે જામેલા યુધ્ધને આજે 21 દિવસ થયા છે. યુધ્ધ…
View More ગેસ ફિલ્ડ પર હુમલા બંધ, ઇરાની તેલ પરના પ્રતિબંધો દૂરપાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશે
મિસાઇલ માટેના દુર્લભ રસાયણ, બારીક સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ટેકનોલોજી અમેરિકાની શત્રુ એવી મહાસત્તાઓ આપે છે અખાતી યુધ્ધ નવા વળાંકે આવી પહોંચ્યુ છે. ઇરાની મિસાઇલોની પરફેકટ…
View More પાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશેમિત્ર દેશો માટે હોર્મુઝ સામુદ્ર ધુની સદાય ખુલ્લી છે: ઇરાનની ખાતરી
વીસમા દિવસમાં પ્રવેશતા ખાડી યુધ્ધ વચ્ચે ઇરાની નાયબ વડાએ કહ્યું, સિઝ ફાયર થશે નહીં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં…
View More મિત્ર દેશો માટે હોર્મુઝ સામુદ્ર ધુની સદાય ખુલ્લી છે: ઇરાનની ખાતરીસુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટી
મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરતું ઈરાન, ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી ઈરાનના અત્યાર સુધીના અમેરિકા-ઈઝરાયેલ સામેના યુધ્ધમાં મુખ્ય વોર સ્ટ્રેટેજિસ્ટ એટલે કે યુધ્ધના પ્રમુખ રણનીતિકાર…
View More સુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટીપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકીએક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએ
ઈરાને ભારત સાથેની વાતચીતમાં ભારત દ્વારા જપ્ત કરાયેલા ત્રણ ટેન્કરોને મુક્ત કરવાની માંગ કરી છે, જેના બદલામાં ભારતીય ધ્વજવાળા અથવા ભારત જતા જહાજોને હોર્મુઝની સ્ટ્રેટમાંથી…
View More એક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએ