અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…
View More ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવોiran news
ઈરાનના શસ્ત્રભંડારનું કૌતુક, ડાન્સિંગ મિસાઈલથી US સ્તબ્ધ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે ઈરાને મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ…
View More ઈરાનના શસ્ત્રભંડારનું કૌતુક, ડાન્સિંગ મિસાઈલથી US સ્તબ્ધઇરાન સાથે ભારતની કોઇ ડિલ નથી દરેક જહાજ વખતે મંજૂરી લેવી પડે
વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનમાંથી ભારતીય જહાજોના પસાર થવા અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું…
View More ઇરાન સાથે ભારતની કોઇ ડિલ નથી દરેક જહાજ વખતે મંજૂરી લેવી પડેમિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર!!! ઈરાને ભારતીય જહાજોને હોર્મુજ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધતું જાય છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર!!! ઈરાને ભારતીય જહાજોને હોર્મુજ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરીકંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોત
કાર્ગો જહાજ પરનો એક નાગરિક હજુ પણ લાપતા: જહાજે ચેતવણી કાને ન ધર્યાનું ઇરાનનું રટણ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી…
View More કંડલા આવતા જહાજ પર ઇરાની હુમલો: બે ભારતીયના મોતઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી…
View More ઇરાની સૈનિકોના મોત પર ટ્રમ્પનું પિશાચી અટ્ટહાસ્ય : બહુ મઝા પડે છેઅમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણ
અમેરિકા અને ઇઝરાયલ ઇરાન સામે જોર શોરથી યુદ્ધ લડી રહ્યા છે. તેમણે ઇરાનના પરમાણુ પ્લાન્ટ, તેલ ફેક્ટરીઓ અને અસંખ્ય લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ…
View More અમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકે
મધ્ય પૂર્વમાં ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના…
View More ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા મોજતબા ખામેની, ટ્રમ્પે આપી ધમકી કહ્યું-લાંબો સમય નહીં ટકી શકેખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી
ઝિઓનિસ્ટ શાસનને પરિણામ માટે તૈયાર રહેવા તાકીદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર…
View More ખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકીજંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્ક
અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન અને ભારત વચ્ચે સંપર્ક વધી રહ્યો છે. ઈરાની અને ભારતીય રાજદ્વારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત એકબીજાનો સંપર્ક…
View More જંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્ક