વિશ્ર્વના વિવિધ દેશોને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા કવચ આપવા હૈયા ધારણા અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો…
View More હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશુંIran-Israel war
ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફ
લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…
View More ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફપાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા
ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના…
View More પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયાઅખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિત
અમેરિકા-ઇઝરાયેલેે આરંભ કરેલું ઇરાન સામેનું યુધ્ધ હોળીના તહેવારોમાં બહુ રંગપલટા કરવા લાગ્યું છે અને વધુમાં વધુ દેશો આ ભીષણ યુધ્ધના ચકરાવામાં તણાવા લાગ્યા છે. નવા…
View More અખાતી યુદ્ધની ભેદી આગેકૂચ અરબી સમુદ્ર પણ રક્તરંજિતછેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકાર
ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ…
View More છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકારઇરાન-ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા માટે રશિયા તૈયાર: રાષ્ટ્રપતિ પુતિન
દુનિયા ત્રીજા વિશ્ર્વયુધ્ધ તરફ ધકેલાઇ રહ્યાની ચિંતા પણ વ્યક્ત કરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે.…
View More ઇરાન-ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા માટે રશિયા તૈયાર: રાષ્ટ્રપતિ પુતિનઅમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલ
નેતન્યાહુનો પડકાર, હોસ્પિટલ પર હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ ઇરાન સામે લશ્કરી અભિયાન ચાલુ રાખવા માટે યુએસના…
View More અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયા
ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક હુમલાથી ભૂકંપ જેવી સ્થિતિ: અસંખ્ય લોકો ઘાયલ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂૂ થયું…
View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયા