બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ ભભૂકી, ઇઝરાયલ પર મિસાઇલો દાગી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન…
View More ટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલોIran-Israel- america war
તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ
યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…
View More તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરી
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઈલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે 2019થી…
View More ભારતે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી 7 વર્ષ બાદ ચાલુ કરીપુરતા સ્ટોકની ‘વાતા’ વચ્ચે છાને પગલે પેટ્રોલિયમમાં ભાવ વધારો
પ્રથમ ચરણમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ સીધો અગિયાર રૂા.નો ઉછાળો: વિમાની ઇંધણનો ભાવ ડબલ પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી…
View More પુરતા સ્ટોકની ‘વાતા’ વચ્ચે છાને પગલે પેટ્રોલિયમમાં ભાવ વધારો‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વિશ્વભરમાં પહોંચતો ઓઇલ-ગેસ સહિતનો પૂરવઠો…
View More ‘ઓઇલ માટે હોર્મુઝમાં જાતે જ લડો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે..’ વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણીઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયા
સ્વઘોષિત યુદ્ધ વિરામ છતાં અમેરિકા ફરી ઇઝરાયેલ સાથે હુમલાઓમાં જોડાયું: તમામ મશીનરી, યુરેનિયમ સ્વાહા અખાતી યુધ્ધ વચ્ચે દુનિયા હવે ફરીથી અધ્ધરજીવ થઇ ગઇ છે. અમેરિકી…
View More ઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયાવૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા…
View More વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છેઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધ
હોર્મુઝમાંથી અમેરિકા માટેના દસ ઓઇલ ટેન્કરો પસાર કરવા ઇરાને આપેલી મંજૂરીથી મોગેમ્બો ખુશ હવે સતત યુધ્ધને થાળે પાડવા માટે સક્રિય અમેરિકી પ્રમુખ અને ઇરાન સામેના…
View More ઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધટ્રમ્પ જાય ‘તેલ’ લેવા! ઇરાને અમેરિકાની યુધ્ધ વિરામની ઓફર ફગાવી: ફરી યુધ્ધ ચાલુ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 15-પોઈન્ટ સીઝફાયર પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં…
View More ટ્રમ્પ જાય ‘તેલ’ લેવા! ઇરાને અમેરિકાની યુધ્ધ વિરામની ઓફર ફગાવી: ફરી યુધ્ધ ચાલુમોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુ
ઇરાન યુધ્ધથી કાચા માલ-પેટ્રોલિયમ-એલ્યુમિનિયમમાં 40 ટકા સુધીનો વધારો; મોંઘવારીની આશંકા હવે વાસ્તવિકતા બની ગઇ: મધ્યમવર્ગને કમરતોડ ફટકો: હજુ ભાવ વધવાના એંધાણ મિડલ ઈસ્ટમાં ઈરાન સામે…
View More મોંઘવારીનો બોંબ ફાટયો: દવા-દારૂ-જીવન જરૂરી વસ્તુ-હવાઇ યાત્રા-ઇલેકટ્રોનિકસ-બાંધકામ મોંઘુ