ચેન્નાઈથી મદુરાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં હવામાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના પછી ફ્લાઇટને ચેન્નાઈ પરત ફરવું પડ્યું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ અડધા કલાકની ઉડાન…
View More ટેક્નિકલ ખામી સર્જાતા ફલાઇટ ચેન્નાઇ પરતIndiGo flight
લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીથી વિમાન પરત: રાયપુરમાં ફલાઇટના દરવાજા ન ખુલ્યા દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી છે. આ પ્લેનમાં 180 મુસાફરો…
View More લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગબોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર તેની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને…
View More બોમ્બ ધમકી પછી ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમર્જન્સી લેન્ડિંગદુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધી
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને મુશ્કેલ સમયમાં ભારતીય એરલાઇનને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે બુધવારે તેની એક ફ્લાઇટે તોફાન ટાળવા…
View More દુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધીઇન્ડિગોની ફ્લાઇટ સાથે વાવાઝોડું ટકરાતાં ઇમર્જન્સી લેન્ડિંગ: 227 યાત્રિકોનો બચાવ
ગઇકાલે બપોરે દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટે રાબેતા મુજબ ઊડાન ભરી હતી. નિયત રૂૂટ પર ફ્લાઈટ આગળ વધી રહી હતી ત્યારે અચાનક હવામાન પલટાયુ હતું. વાવાઝોડા સામે…
View More ઇન્ડિગોની ફ્લાઇટ સાથે વાવાઝોડું ટકરાતાં ઇમર્જન્સી લેન્ડિંગ: 227 યાત્રિકોનો બચાવહૈદરાબાદ જતી ઇન્ડિગોની ફલાઇટે ઉડાન ભર્યા બાદ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ
મહિલા પેસેન્જરનું બ્લડપ્રેસર વધી જતાં ફલાઇટ ફરી રાજકોટ એરપોર્ટ ઉપર લવાઇ રાજકોટથી હૈદરાબાદ જતી ઇન્ડીગોની ફલાઇટનુ ઉડાન ભર્યા બાદ થોડી જ વારમા રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય…
View More હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફલાઇટે ઉડાન ભર્યા બાદ રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ