અભિષેક શર્મા-ઈશાન કિશનની ફટકાબાજી જોવા ક્રિકેટપ્રેમીઓ આતુર, બુમરાહ-હાર્દિકને અપાશે આરામ આજે બુધવારે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મેચ રમાશે જેમાં ભારત જીતવા અને…
View More અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કરIndian team
ટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકા
આગામી સપ્તાહમાં વોશિંગ્ટન જશે, માર્ચ 2026માં હસ્તાક્ષર થવા સંભાવના ભારત અને અમેરિકા વચ્ચેના બહુપ્રતિક્ષિત વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. સરકારે જાહેરાત કરી છે…
View More ટ્રેડ ડીલને કાયદાકીય સ્વરૂપ આપવા ભારતીય ટીમ જશે અમેરિકાનામિબિયાને 93 રને હરાવી ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત 200થી વધુ રનનો આંકડો પણ પાર કર્યો ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ 2026 માં નામિબિયા સામે પોતાનો…
View More નામિબિયાને 93 રને હરાવી ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યોસેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતની વિજયકૂચ પર બ્રેક લાગી છે. વિશાખાપટ્ટનમના ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં…
View More સેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકોકિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભ
પાંચ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ, વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ ઝડપી 2-2 વિકેટ ભારતીય ક્રિકેટ ટીમએ ગઇકાલે નાગપુરના મેદાનમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને…
View More કિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત
કોહલીની 93 અને શુભમન ગિલની 56 રનની નિર્ણાયક ઈનિંગ, સિરાજ, રાણા અને કૃષ્ણાએ ઝડપી 2-2 વિકેટ ભારતે વર્ષ 2026ની શરૂૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે.…
View More ન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆતગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસી
11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની શરૂૂઆત થવાની છે. નવા વર્ષે ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. ન્યૂઝીલેન્ડ સામે ભારત 3 મેચની વનડે…
View More ગિલ, શમી, ઇશાન કિશન, અક્ષર પટેલ ન્યુઝીલેન્ડ સામે કરી શકે છે વાપસીમોહમદ સામી, રિન્કુ સિંહ, આકાશદીપ સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાં
આવતીકાલથી વિજય હજારે ટ્રોફિમાં આઠ ટીમો વચ્ચે ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં આવતીકાલથી દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત રાજકોટમાં રમતા જોવા મળશે. ભારતભરમાં વિજય હજારે…
View More મોહમદ સામી, રિન્કુ સિંહ, આકાશદીપ સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાંટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાને ધકેલાયું, ODI અને T20માં ટોચનું સ્થાન યથાવત
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટ માટે નવી ટીમ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો કાયમ છે, જયારે…
View More ટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાને ધકેલાયું, ODI અને T20માં ટોચનું સ્થાન યથાવતઅંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર