બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ…
View More મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલોIndian team
ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં…
View More ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી
સાઉથ આફ્રિકાને પણ 20 કરોડ અને સેમિફાઇનલ હારેલી ટીમોને 9.3 કરોડ મળશે ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી…
View More ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળીઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપ-2025ની સેમિફાઇનલમાં ભારતે 339 રનનો મહા ટાર્ગેટ પાર પાડીને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતની જેમીમાં રોડ્રિગ્સે 127 રનની…
View More ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશવિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9
જોન કેમ્પબેલે 199 બોલમાં 12 ચોગ્ગા, છ છગ્ગા સાથે 115 રન ફટકાર્યા, શાઇ હોપના 103 રન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો…
View More વિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને…
View More ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશેએશિયા કપની ટ્રોફી જોઇતી હોય તો ICC ઓફિસે આવીને લઇ જાવ
મેં BCCIની કોઇ માફી માગી નથી, નકવીની નવી હરકત ભારતે એશિયા કપ જીતી લીધો પરંતુ ટ્રોફીનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભારતે…
View More એશિયા કપની ટ્રોફી જોઇતી હોય તો ICC ઓફિસે આવીને લઇ જાવયજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાત
ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત…
View More યજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાતતુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યા
ફાઇનલ મેચની એવોર્ડ સેરેમનીમાં હાઇવોલ્ટેજ નાટકીય ડ્રામાથી સૌ કોઇ સ્તબ્ધ ભારતીય ટીમે પાક. પ્રધાનના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, ટ્રોફી વગર જ ચેમ્પિયનશીપની ઉજવણી હાર્યા…
View More તુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યા