અભિષેક શર્માની 31 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ 2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો યથાવત છે. તેની છેલ્લી સુપર-4 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને સુપર…
View More સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવતIndian team
બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશ
યુવા ઓપનર અભિષેક શર્માની 37 બોલમાં 6 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 75 રનની ધમાકેદાર ઇનિંગ, પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર એશિયા…
View More બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશઅંતિમ લીગ મેચમાં ઓમાન સામે ભારતની જીત, કાલે પાકિસ્તાન સામે મુકાબલો
સુપર-4નો જંગ કાલથી, ભારતના 8 વિકેટે 188 રન સામે ઓમાને 4 વિકેટના ભોગે 167 ફટકાર્યા વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચેમ્પિયન ભારતે શુક્રવારે એશિયા કપની અંતિમ…
View More અંતિમ લીગ મેચમાં ઓમાન સામે ભારતની જીત, કાલે પાકિસ્તાન સામે મુકાબલોહેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને ઞઅઊ વચ્ચે ડ્રામા બાદ જ્યારે મેચ શરૂૂ થયો તો પાકિસ્તાન…
View More હેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથીપાકિસ્તાન સાથેની આગામી મેચમાં પણ ટીમ ઇન્ડિયા હાથ નહીં મિલાવે
ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને એશિયાઈ ક્રિકેટ પરિષદ ના કોઈ પણ પ્રકારના પ્રતિબંધનો સામનો કરવો પડશે નહીં. રવિવારે દુબઈમાં 2025 એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ હેન્ડશેક…
View More પાકિસ્તાન સાથેની આગામી મેચમાં પણ ટીમ ઇન્ડિયા હાથ નહીં મિલાવેભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ…
View More ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરીકુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભ
ભારતની ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બોલના તફાવતથી સૌથી મોટી જીત, શિવમ દુબેની ત્રણ વિકેટ, ગિલના 9 બોલમાં અણનમ 20 રન ગુજરાત મિરર, દુબઇ,તા.11 ભારતીય ટીમે એશિયા…
View More કુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભએશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રો
એશિયા કપ હોકીમાં સુપર 4 મેચો હવે શરૂૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.…
View More એશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રોસિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો
ઇંગ્લેન્ડના મોમાંથી શ્રેણી વિજયનો કોળિયો ઝૂટવાયો, 6 રને યાદગાર જીત, સિરીઝ 2-2થી બરાબર ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના…
View More સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરોમાન્ચેસ્ટર ટેસ્ટમાં જો રૂટની તબાહી, ઇંગ્લેન્ડના 7 વિકેટે 544 રન
બુમરાહ અને સિરાજને એક-એક વિકેટ, ત્રીજો દિવસ ઇંગ્લેન્ડના પક્ષમાં રહયો માન્ચેસ્ટર ટેસ્ટનો ત્રીજો દિવસ સંપૂર્ણપણે ઇંગ્લેન્ડના પક્ષમાં હતો. ભારતીય ઝડપી બોલરો વિકેટ માટે ઝંખતા રહ્યા.…
View More માન્ચેસ્ટર ટેસ્ટમાં જો રૂટની તબાહી, ઇંગ્લેન્ડના 7 વિકેટે 544 રન