કથિત ગુનાઓ માટે નાગરિકોના મોબાઈલ ફોન અથવા લેપટોપ જપ્ત કરવા માગતા પહેલા તપાસ એજન્સીઓ દ્વારા પુન:વિચારણા કરવા માટેના મહત્વના આદેશમાં, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને…
View More ED તપાસ માટે લેપટોપ-મોબાઈલનો ડેટા એક્સેસ કરી શકશે નહીં: સુપ્રીમindia
રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતકદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકર
પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતની ટોચની શૂટર મનુ ભાકરની ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી ન થવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.…
View More કદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકરપૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે…
View More પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મ
હક્ષ પટેલ નામકરણ, ઇન્સ્ટાગ્રામમાં માહિતી શેર કરી અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષરે ઇન્સ્ટાગ્રામ પર એક…
View More ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મસ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાને
ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ આઈસીસી રેન્કિંગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ધમાલ મચાવી…
View More સ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાનેલોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતી
ભારતીય ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર્સમાંથી એક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું એ સાથે જ ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થઈ ગયો. 1962 માં…
View More લોકોના હૃદયને સ્પર્શી જાય, તેમને વિચારતા કરી દે એવા ફિલ્મ નિર્માણની સિધ્ધી માત્ર શ્યામ બેનેગલને વરી હતીહિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોત
ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે, પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હિમાચલના…
View More હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોતચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર…
View More ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલોમંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?
આક્રમણખોરો દ્વારા નાશ પામેલા મંદિરોને પુન:જીવિત કરવાની માંગ ખોટી નથી: ભાગવતના નિવેદનનો જવાબ આપતા શંકરાચાર્ય-રામભદ્રાચાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મોટા પાયે હિન્દુ સમાજને…
View More મંદિર-મસ્જિદ મામલે નિર્ણય લેનારા ભાગવત કોણ?