દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More નવા વર્ષના પ્રારંભે રાહત: ગેસ સિલિન્ડર થયું સસ્તુંindia
ફરિદાબાદમાં ભાજપના MLAની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત
દિલ્હીના ફરિદાબાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા. અહીં ફરિદાબાદમાં પલવલ સોહના માર્ગ પર ઘૂઘેરા નજીક ભાજપના ધારાસભ્યના સ્ટીકરવાળી એક પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયોએ અન્ય એક…
View More ફરિદાબાદમાં ભાજપના MLAની કારે અકસ્માત સર્જતા ત્રણનાં મોત2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત, 6 મોટા મિશન માટે તૈયાર
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ…
View More 2025માં ઇસરો બતાવશે ઐતિહાસિક તાકાત, 6 મોટા મિશન માટે તૈયારના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયે
વિશ્ર્વની સાથે ભારતમાં પણ નવ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશનું યુવાધન અને પાર્ટી કલ્ચર જાણે જશ્નમાં ડુબ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.…
View More ના કોઇ રંજ કા લમ્હા કિસી કે પાસ આયે, ખુદા કરે કિ નયા સાલ સબ કો રાસ આયેભારતમાં સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વિરાટ કોહલીના
આજકાલ સોશિયલ મીડિયાની ખુબ બોલબાલા છે. તેમાં પણ ઈન્સ્ટાગ્રામ પર તમામ મોટા સ્ટાર્સની હાજરી છે. ત્યારે ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવનારા સેલેબ્રિટી કોણ છે…
View More ભારતમાં સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વિરાટ કોહલીનારાજામૌલીની 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ વિશાખાપટનમની જાણીતી ગુફામાં થશે
RRRનો કેટલોક ભાગ પણ આ અલૌકિક ગુફામાં શૂટ કરવામાં આવ્યો હતો S. S. Rajamouli હાલમાં તેમની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ SSMB29…
View More રાજામૌલીની 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ વિશાખાપટનમની જાણીતી ગુફામાં થશેચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ઓડીઆઈ મેચ રમાશે. આ ઓડીઆઈ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમેનામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપો
મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં…
View More નામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપોલખનઉમાં હેવાન બન્યો પુત્ર, માતા અને 4 બહેનની હોટેલમાં જ કરી હત્યા
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ બન્યો છે. એક દીકરાએ જ તેની માતા અને ચાર…
View More લખનઉમાં હેવાન બન્યો પુત્ર, માતા અને 4 બહેનની હોટેલમાં જ કરી હત્યાવર્ષ 2025માં ભાવ વધારાથી ચ્હાની ચુસ્કી બનશે કડવી
જો તમને સવારે ચાની ચૂસકી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે. આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. વાસ્તવમાં ચાના…
View More વર્ષ 2025માં ભાવ વધારાથી ચ્હાની ચુસ્કી બનશે કડવી