બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલેન્સમાં મોકલવામાં આવશે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે આ ખેલાડી…
View More બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકેindia
બંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાન
કુંભમેળાની માફક બંગાળમાં 52ગણા જિલ્લામાં આવેલી હુગલી નદી કે જ્યાં બંગાળની ખાડીનું સંગમ સ્થાન છે ત્યાં ગંગાસાગર મેળાનું અનેરું મહત્ત્વ છે. મકરસંક્રાંતિના પાવન અવસરે 30…
View More બંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાનદિલ્હીની ચૂંટણીએ ઇન્ડિયા બ્લોકમાં ભંગાણ સર્જ્યું: વેરવિખેર વિપક્ષથી ભાજપને ફાયદો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ જંગમાં કોણ જીતશે તેની ખબર…
View More દિલ્હીની ચૂંટણીએ ઇન્ડિયા બ્લોકમાં ભંગાણ સર્જ્યું: વેરવિખેર વિપક્ષથી ભાજપને ફાયદોબોલિવૂડ સ્ટાર સૈફઅલી ખાન ઉપર જીવલેણ હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, મોડી રાતે ઘરમાં ચોર ઘૂસ્યો
મુંબઇમાં બાંદ્રા સ્થિત નિવાસે બાળકોના બેડરૂમમાં ઘુસી ગયેલા તસ્કર સાથે ઝપાઝપી, છરીના છ ઘા ઝીંકી તસ્કર નાસી છુટ્યો, 3 ઇંચની ધારદાર છરી પણ શરીરમાંથી…
View More બોલિવૂડ સ્ટાર સૈફઅલી ખાન ઉપર જીવલેણ હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, મોડી રાતે ઘરમાં ચોર ઘૂસ્યોમહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણ
મનોવૈજ્ઞાનિકનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું હોય છે, પરંતુ આવા જ એક મનોવૈજ્ઞાનિકે બાળકોને સાચી દિશા બતાવીને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી…
View More મહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણમહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબ
મહાકુંભ 2025માં એક છોકરીની તસવીરો વાયરલ થઈ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થયા બાદ આ યુવતીએ પોતે જ ખુલાસો કર્યો…
View More મહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબપાર્કિંગની જગ્યા ન હોય તો કાર ખરીદી નહીં શકો
મહારાષ્ટ્રમાં કાર ખરીદતા પહેલા લોકોએ પાર્કિંગની જગ્યા બતાવવી પડશે: એક બેડરૂમના ફલેટમાં રહેતા લોકો બહાર કાર રાખે છે: પરિવહનમંત્રી મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ…
View More પાર્કિંગની જગ્યા ન હોય તો કાર ખરીદી નહીં શકોત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નેવલ કોમ્બેટન્ટ્સ INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા…
View More ત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણઆસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત
રાજસ્થાનની જોધપુર જેલમાં છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવાર મોડી સાંજે હાઈકોર્ટનો આદેશ…
View More આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગતરાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત…
View More રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર