દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં લાલ કિલ્લા નજીક થયેલા…
View More લાલ કિલ્લા બ્લાસ્ટમાં અલ-કાયદાનો હાથ: UNના રિપોર્ટમાં મોટો ખુલાસોindia
લદ્દાખમાં વહેલી સવારે 5.5ની તીવ્રતાનો ભૂકંપ, ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ
આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ…
View More લદ્દાખમાં વહેલી સવારે 5.5ની તીવ્રતાનો ભૂકંપ, ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટથાઇલેન્ડ જનારાઓ સાવધાન, દેશમાં 5,52,993 HIV પોઝિટિવ કેસ નોંધાયા
દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ થાઈલેન્ડમાં આરોગ્ય સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ દેશમાં એચઆઈવીના કુલ પિડિતોની સંખ્યા 5,57,993 પર પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ…
View More થાઇલેન્ડ જનારાઓ સાવધાન, દેશમાં 5,52,993 HIV પોઝિટિવ કેસ નોંધાયાશેર બજારમાં 500 પોઇન્ટનો ઘટાડો પણ ચાંદીમાં 5000 રૂપિયા વધ્યા
ઈરાન સાથે યુદ્વના બદલે હવે આર્થિક નાકાબંધી કરીને દબાણ લાવવાની અમેરિકી ટ્રમ્પ સરકારની રણનીતિના કારણે યુદ્વ વકરવાના એંધાણ અને બીજી તરફ ભારત પર અમેરિકા 100…
View More શેર બજારમાં 500 પોઇન્ટનો ઘટાડો પણ ચાંદીમાં 5000 રૂપિયા વધ્યાછ વર્ષમાં બેંકો સાથે 2.32 લાખ કરોડની અધધધ છેતરપિંડી, વસૂલાત માત્ર 6283 કરોડ
સતત ત્રણ વર્ષ સુધી ઘટ્યા પછી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉચ્ચ-મૂલ્યના છેતરપિંડીના કેસોમાં ફરી તીવ્ર વધારો થયો છે. સંસદમાં નાણાં મંત્રાલય દ્વારા રજૂ…
View More છ વર્ષમાં બેંકો સાથે 2.32 લાખ કરોડની અધધધ છેતરપિંડી, વસૂલાત માત્ર 6283 કરોડઆખા દેશમાં ચાલશે બુલડોઝર: રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે દેશભરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલા વ્યાપક અનધિકૃત બાંધકામો અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ અંગે કડક વલણ અપનાવ્યું છે – જે ઉલ્લંઘનો વર્ષોથી ચાલુ છે. સુપ્રીમ…
View More આખા દેશમાં ચાલશે બુલડોઝર: રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સુપ્રીમનો આદેશમુંબઇમાં આગ અને ભૂસ્ખલનની બે ઘટનામાં 8નાં મોત
મુંબઈમાં ગઇકાલે મોડી રાત્રે બે મોટી દુર્ઘટનાઓથી હાહાકાર મચી ગયો. વિલે પાર્લેની બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી 2.5 વર્ષના બાળક અને 23 વર્ષીય યુવતીનું કરુણ મોત…
View More મુંબઇમાં આગ અને ભૂસ્ખલનની બે ઘટનામાં 8નાં મોતપહેલા ચર્ચા, પછી દરેક પ્રશ્ર્નના જવાબ આપીશ: અમિત શાહનો પડકાર
લેખિતમાં આપો તો આજથી ચર્ચા અને કાલે જવાબ આપીશ: વિપક્ષ નક્કી કરે કે ચર્ચા જોઇએ છે કે હંગામો: ગૃહમંત્રી ફ્રન્ટ ફૂટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
View More પહેલા ચર્ચા, પછી દરેક પ્રશ્ર્નના જવાબ આપીશ: અમિત શાહનો પડકારબાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્ર
સર્પ મિત્ર અમીબેન શ્રીમાળી ઇચ્છે છે કે દરેક નાગરિક સાપ વિશે જાણે, સમજે અને તેને સુરક્ષિત રાખી નુકસાન ન પહોંચાડે જ્યારે હું સ્નેક રેસ્ક્યુ માટે…
View More બાઈ માણસથી તો સાપ કેમ પકડાય? આ પડકાર સ્વીકારી સાપોના જીવ બચાવવાને બનાવ્યો જીવન મંત્રહાર્દિક પંડ્યાને સામેલ કરવા પાંચ ટીમો મેદાનમાં, MI પર ઓફર્સનો વરસાદ
ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે આઈપીએલ 2024 બાદથી આ…
View More હાર્દિક પંડ્યાને સામેલ કરવા પાંચ ટીમો મેદાનમાં, MI પર ઓફર્સનો વરસાદ