સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…
View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશેindia
કેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમ
કેરળના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની છે. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા સિંગાપોરના ધ્વજ વાળા કન્ટેનર જહાજ MV WAN HAI 503માં એક મોટો વિસ્ફોટ…
View More કેરળ: મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ: 50 કન્ટેનર દરિયામાં ડૂબ્યાં, 4 ક્રૂ મેમ્બર ગુમઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ
મેઘાલય હનીમૂન માણવા ગયેલા યુગલમાંથી પતિની લાશ મળ્યા બાદ લાપતા પત્નીએ જ ભાડૂતી મારાઓ પાસે કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત ઇન્દોરની સોનમ… જેણે માત્ર 28 દિવસ…
View More ઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટસરકારી કર્મચારીઓને જલસો: 2026થી 8મું પગાર પંચ
સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થઈ જશે. આ…
View More સરકારી કર્મચારીઓને જલસો: 2026થી 8મું પગાર પંચલગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત
મોટાભાગના લગ્ન પ્રસંગોમાં મેરેજ હોલમાં લગ્નના ગીતો ગવાતા હોય, જાનૈયાઓનો ઉત્સાહ ચરમ પર હોય અને લગ્નની વિધિ ચાલતી હોય તે સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશના…
View More લગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરતઅનુરાગ બાસુની “મેટ્રો ઇન દિનો” 4 જુલાઇના થિયેટરમાં થશે રિલીઝ
અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઇન દિનોં ની ટીમ દ્વારા ફિલ્મનો પહેલો લૂક અને પહેલા ગીત ઝમાના લાગે ની ઝલક રજૂ કરવામાં આવી છે. આ ક્લિપમાં…
View More અનુરાગ બાસુની “મેટ્રો ઇન દિનો” 4 જુલાઇના થિયેટરમાં થશે રિલીઝઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ
ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. જે બાદ બંને ક્રિકેટરોએ ગયા…
View More ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલસન ઓફ સરદાર સાથે ટક્કર ટાળવા ‘પરમ સુંદરી’ પોસ્ટપોન કરવા વિચારણા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્વી કપૂરની ફિલ્મ પરમ સુંદરીનું ટીઝર ભૂલચુક માફ સાથે બતાવાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારથી ફિલ્મ વિશે એક માહોલ…
View More સન ઓફ સરદાર સાથે ટક્કર ટાળવા ‘પરમ સુંદરી’ પોસ્ટપોન કરવા વિચારણાવર્લ્ડ નંબર-1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપન
ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી 5 કલાક 29 મિનિટની ફાઇનલ રમાઇ સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું…
View More વર્લ્ડ નંબર-1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપનતાઈવાન ઓપન એથ્લેટિક્સમાં ભારતનો ડંકો, 12 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા
ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ઐતિહાસિક સફળતા મેળવી ચાઇનીઝ તાઇપેઈ ખાતે તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ…
View More તાઈવાન ઓપન એથ્લેટિક્સમાં ભારતનો ડંકો, 12 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા