હજુ અનેક લોકો માટી નીચે દબાયેલા, ખનીજ માફિયાના દેખરેખ નીચે ખોદકામ ચાલુ હતું ઝારખંડના ધનબાદથી એક મોટી દુર્ઘટનાની માહિતી મળી રહી છે. અહીંના કેશરગઢમાં ગેરકાયદેસર…
View More ધનબાદમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ધસી પડતાં 9 શ્રમિકોનાં મોત, બચાવ કાર્ય ચાલુindia
ટ્રુ કોલર વિના પણ હવે નંબર સાથે કોલરનું નામ દેખાશે
ટ્રાયલ સફળ, હવે ખાનગી કંપનીઓ અમલ કરવા તૈયાર હવે ટૂંક સમયમાં તમને તમારા મોબાઇલ પર નંબર સાથે ફોન કરનારનું નામ પણ દેખાશે. નંબર સાથે નામ…
View More ટ્રુ કોલર વિના પણ હવે નંબર સાથે કોલરનું નામ દેખાશેપાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતની મોટી છલાંગ: 85 સ્થાનેથી હવે 77મા ક્રમે
સિંગાપુરે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, અફઘાનિસ્તાન છેલ્લા નંબરે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતે સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો છે. છેલ્લા છ મહિનામાં ભારત 85મા સ્થાનથી 77મા સ્થાને…
View More પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતની મોટી છલાંગ: 85 સ્થાનેથી હવે 77મા ક્રમેબુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ, સોનું રૂા.1,03,000 અને ચાંદી રૂા.1,19,000ને પાર
અમેરિકાના ટેરીફ વોર અને યુધ્ધની પરિસ્થિતિથી રોકાણકારોની જોરદાર ખરીદી અમેરીકાના ટેરીફ વોર તેમજ યુધ્ધની પરિસ્થિતી વચ્ચે સોના-ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા 24…
View More બુલિયન માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજી ચાલુ, સોનું રૂા.1,03,000 અને ચાંદી રૂા.1,19,000ને પાર1629 ધનકુબેરોએ બેંકોના રૂા.1.62 લાખ કરોડ ડૂબાડ્યા
જાણી જોઇને લોન પરત ન ચૂકવતા લોકો-કંપનીઓ સામે ફોજદારી થશે: સંસદમાં માહિતી આપતી સરકાર બેન્કો પાસેથી લોન લીધી… ધંધો કર્યો… પૈસા પણ કમાયા , પણ…
View More 1629 ધનકુબેરોએ બેંકોના રૂા.1.62 લાખ કરોડ ડૂબાડ્યાવિરોધી ટીમ સ્લેજિંગ કરશે તો અમે પણ બિલકુલ પાછળ હટવાના નથી
માન્ચેસ્ટર ટેસ્ટ શરૂૂ થાય તે પહેલા જ વાતાવરણ ગરમાઈ ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એવી શાબ્દિક લડાઈ થઈ ગઈ છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ…
View More વિરોધી ટીમ સ્લેજિંગ કરશે તો અમે પણ બિલકુલ પાછળ હટવાના નથીહરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારી
વનડેમાં 4000 રન પૂરા કરનારી ત્રીજી ભારતીય બની ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ડરહામના રિવરસાઈડ ગ્રાઉન્ડ…
View More હરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારીBCCIએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે
સંસદમાં બિલ રજૂ, બોર્ડની રચના કરવામાં આવશે જે ભંડોળ પુરું પાડશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલનો ભાગ હશે. આજે…
View More BCCIએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશેરાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતી
દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ…
View More રાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતીદેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યું
પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં શરમજનક બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને…
View More દેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યું