રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ આજે (22 જુલાઈ 2025) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર ઉપાધ્યક્ષની…
View More ધનખરના રાજીનામાના 24 કલાકમાં જ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત, હરિવંશને મળશે મોટી જવાબદારી?india
ભારતમાં વ્યક્તિ દિઠ આવક 1,14,710 એ પહોંચી
આર્થિક અસમાનતા પણ ચરમસીમાએ, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબમાં સૌથી ધીમો વધારો, તેલંગણા, તમિલનાડુની આવક બમણી, સરકારી ડેટા જાહેર નવા જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, છેલ્લા દાયકામાં,…
View More ભારતમાં વ્યક્તિ દિઠ આવક 1,14,710 એ પહોંચીદિલ્હીથી કોલકતા જતી AI ફલાઇટ રનવે પર અટકાવાઇ
આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળતાં આજે કોલકાતા જતી એર…
View More દિલ્હીથી કોલકતા જતી AI ફલાઇટ રનવે પર અટકાવાઇરશિયા પાસેથી ઓઈલ લીધું તો 500 ટકા ટેરિફ: અમેરિકા
સેનેટર ગ્રેહામની ભારતને ચેતવણી: બ્રાઝિલ, ભારત, ચીન, સાઉથ આફ્રિકા વગેરે દેશો પર ભારે આર્થિક પ્રતિબંધ મુકવાની ધમકી યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ચેતવણી આપી છે કે…
View More રશિયા પાસેથી ઓઈલ લીધું તો 500 ટકા ટેરિફ: અમેરિકાફલાઈંગ કોફીન સપ્ટેમ્બરમાં બંધ કરી દેવાશે, અત્યાર સુધીમાં 200 પાઈલટનો ભોગ લેવાયો
ભારતીય વાયુસેનામાં 62 વર્ષ સેવા આપ્યા બાદ, મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ 19 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. ચંદીગઢ એરબેઝ પર ફાઇટર જેટ માટે વિદાય કાર્યક્રમ યોજાશે. આ…
View More ફલાઈંગ કોફીન સપ્ટેમ્બરમાં બંધ કરી દેવાશે, અત્યાર સુધીમાં 200 પાઈલટનો ભોગ લેવાયોદિલ્હીમાં પડદા પાછળ કંઇક થઇ રહયું છે, સપ્ટેમ્બરમાં ઘણું બધું થવાનું છે : સંજય રાઉત
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષને પણ આશ્ચર્યચકિત કરી દીધું. તેમણે…
View More દિલ્હીમાં પડદા પાછળ કંઇક થઇ રહયું છે, સપ્ટેમ્બરમાં ઘણું બધું થવાનું છે : સંજય રાઉતબિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિત
મંગળવારે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. વિપક્ષી સાંસદોની માંગ છે કે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ…
View More બિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિતકાલથી પાકિસ્તાન સરહદે રાફેલ-સુખોઇની ગર્જના
23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસ સુધી કવાયત કરશે. ઇન્ડિયન એર ફોર્સ રાજસ્થાનના બાડમેર અને જોધપુર સેક્ટર વચ્ચે આ ડ્રિલ યોજશે.…
View More કાલથી પાકિસ્તાન સરહદે રાફેલ-સુખોઇની ગર્જનાCBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. હવે બધી CBSE સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV…
View More CBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાતઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે
રાજીનામા અંગે વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલો, રાજયસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠક બાદ નવાજૂની થયાની ચર્ચા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે.…
View More ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે