અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાથી દેશનિકાલ…
View More અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓને ટ્રમ્પે તગેડી મુક્યા, આ શહેરના સૌથી વધુ લોકો, જુઓ આખી યાદીindia
PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે છે. પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તે હોડીમાં બેસીને ગંગામાં સ્નાન કરવા…
View More PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી,ભગવા વસ્ત્ર, ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા, જુઓ મોદીનો અનોખો અંદાજપૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયા
આંધપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીની ઘટના બાદ નેકના ઇન્સ્પેકશનની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠયા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) પાસે…
View More પૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયાનેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયા
તાઇકવોન્ડોમાં 16માંથી 10 કેટેગરીમાં વિજેતા પહેલેથી જ નક્કી થઇ ગયા: ડાયરેકટરની હકાલપટ્ટી ભારતની ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થઈ…
View More નેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયાઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ
ઝારખંડ સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ મંગળવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા…
View More ઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુદિલ્હીનું દંગલ: ભાજપ-‘આપ’ વચ્ચે મરણિયો જંગ
વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિકનો કેજરીવાલ સામે પડકાર, 26 વર્ષ બાદ સત્તા વાપસી માટે ભાજપની લડત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-રાહુલ ગાંધી-કેજરીવાલ-રાજ્યપાલ સક્સેના સહિતના વી.વી.આઈ.પી.ઓનું મતદાન 70 બેઠકો…
View More દિલ્હીનું દંગલ: ભાજપ-‘આપ’ વચ્ચે મરણિયો જંગફિફા વર્લ્ડ કપમાં અભિષેક શર્માની તસવીર શેર કરી
અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20મેચમાં ઐતિહાસિક ઈનિંગ રમીને દુનિયાને દિવાના બનાવી દીધી હતી. રોહિત શર્મા બાદ અભિષેક પણ T-20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો…
View More ફિફા વર્લ્ડ કપમાં અભિષેક શર્માની તસવીર શેર કરીસૈફ અલી ખાન ફરી મેદાનમાં જ્વેલ થીફનું ટીઝર રિલીઝ
બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ જ્વેલ થીફ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ…
View More સૈફ અલી ખાન ફરી મેદાનમાં જ્વેલ થીફનું ટીઝર રિલીઝઅંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમને 5 કરોડ મળશે
ટીમ ઈન્ડિયાએ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચમાં ગોંગડી ત્રિશાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર…
View More અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમને 5 કરોડ મળશેચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં…
View More ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી