સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ તેની મોટી અસર જોવા મળી છે. મધર ડેરીએ આજે દૂધના ભાવ ઘટાડ્યા છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે.…
View More દૂધ, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ અને પનીર થયું સસ્તું, ભાવ ઘટાડાનું કરાયું એલાનindia
‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાત
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના હુમલામાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવાર માર્યો ગયો હતો. 5 મહિના બાદ અઝહરના નજીકના સહાયક મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ આ…
View More ‘ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીથડે ચીથડાં ઉડી ગયાં..’ જૈશ કમાન્ડરની મોટી કબૂલાતઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…
View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપીદહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી
ઉતરાખંડના પર્યટનસ્થળે વાદળ ફાટતાં દુકાનો ધોવાઇ, અનેક લાપતા: તમસા નદીમાં પૂર આવતા શિવલિંગ ડૂબી ગયું: ધરમપુરમાં આખું બસ સ્ટેન્ડ ડૂબી જતાં વાહનો તણાયા: ભૂસ્ખલનમાં ત્રણનાં…
View More દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજીમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયા
પૂણે નજીક ટ્રેકિંગ દરમિયાન ભૂસ્ખલન: એન્જિનિયરનું મોત મુંબઇ, પૂણે સહીત મહારાષ્ટ્રમાં વરસાદી આફત જારી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના અનેક ગામોમાં ભારે અને અવિરત…
View More મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયાકોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલ
સની દેઓલ અને દિગ્દર્શક અનિલ શર્માએ સાથે મળીને 2023માં ગદર-2 સાથે ઇતિહાસ રચ્યો હતો. હવે આ જોડી ગદર-3 પણ બનાવશે. જોકે રિપોર્ટ પ્રમાણે સની દેઓલ…
View More કોલ કિંગની ભૂમિકામાં જોવા મળશે સની દેઓલક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેર
14 ઓગસ્ટ 2026થી શરૂ થશે હોકી વર્લ્ડકપ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે હોકી વર્લ્ડકપ-2026 શરુ થાય…
View More ક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેરભારત-પાક. મેચના પ્રસારણથી કમાયેલા નાણા 26 મહિલાઓને આપી દેવા પડકાર
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને ભારતીય ટીમ અને BCCI પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે,…
View More ભારત-પાક. મેચના પ્રસારણથી કમાયેલા નાણા 26 મહિલાઓને આપી દેવા પડકારભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PCBને 1000 કરોડ રૂપિયા મળ્યા
રવિવારે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ અંગે શિવસેનાના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને આ…
View More ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PCBને 1000 કરોડ રૂપિયા મળ્યાટીમ ઈન્ડિયા PCB ચેરમેન મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરે
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચે ક્રિકેટ મેદાનને રાજકીય તણાવના મેદાનમાં ફેરવી દીધું છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે…
View More ટીમ ઈન્ડિયા PCB ચેરમેન મોહસીન નકવી સાથે સ્ટેજ શેર નહીં કરે