રાજસ્થાનના બાડમેરમાં ભયંકર અકસ્માત; ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતાં કારમાં લાગી આગ, 4 મિત્રો જીવતાં ભડથું

    રાજસ્થાનમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ત્યારે ગુરુવારે (૧૬ ઓક્ટોબર) બાડમેરમાંથી વધુ એક મોટા અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર સાથે અથડાયા બાદ સ્કોર્પિયો…

View More રાજસ્થાનના બાડમેરમાં ભયંકર અકસ્માત; ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતાં કારમાં લાગી આગ, 4 મિત્રો જીવતાં ભડથું

‘ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે…’ ટ્રમ્પે કહ્યું PM મોદીએ આપી ખાતરી

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અંગે વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે…

View More ‘ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે…’ ટ્રમ્પે કહ્યું PM મોદીએ આપી ખાતરી

કોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાન

બિહારના વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, વીઆઇપી વચ્ચે બેઠક સમજુતી: જેડીયુએ 57 ઉમેદવારો જાહેર કર્યા એમાં 4 બેઠકો પાસવાનના દાવાવાળી: કોંગ્રેસની બેઠકો પર ડાબેરી મોરચાએ ઉમેદવારો જાહેર…

View More કોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાન

અમેરિકા સાથે તણાવના પગલે નિર્મલા IMFની બેઠકમાં હાજર નહીં રહે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (ઈંખઋ) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા પાસેથી વેપાર અને…

View More અમેરિકા સાથે તણાવના પગલે નિર્મલા IMFની બેઠકમાં હાજર નહીં રહે

વિશ્ર્વના સૌથી શક્તિશાળી વાયુદળની યાદીમાં ચીનને પાછળ છોડી ભારત ત્રીજા સ્થાને રહ્યું

રશિયા-યુક્રેન યુધ્ધથી ઓપરેશન સિંદુર સુધી સાબિત થઇ ગયું છે કે ભવિષ્યના યુધ્ધમાં હવાઇદળની ભૂમિકા સૌથી મહત્વની હશે અને તેથી જ ભારતે હવે તેના હવાઇદળને વધુ…

View More વિશ્ર્વના સૌથી શક્તિશાળી વાયુદળની યાદીમાં ચીનને પાછળ છોડી ભારત ત્રીજા સ્થાને રહ્યું

તામિલનાડુમાં હિંદી ફિલ્મો-ગીતો, હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકાશે

બંધારણ અનુસાર જ જોગવાઇ કરતું બિલ રજુ થશે: સરકારનો દાવો, ભાજપે હિલચાલને મૂર્ખતાપુર્ણ ગણાવી રાજ્યમાં હિન્દી ભાષા લાદવાના વિવાદ વચ્ચે, તમિલનાડુ સરકાર એક બિલ રજૂ…

View More તામિલનાડુમાં હિંદી ફિલ્મો-ગીતો, હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકાશે

કેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધન

કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગા, જેઓ આયુર્વેદિક સારવાર માટે કેરળના એર્નાકુલમ જિલ્લાના કૂથટ્ટુકુલમ પહોંચ્યા હતા, તેમનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, એમ પોલીસ અને…

View More કેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધન

ગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યા

3000 ડોલરથી 4000 ડોલરની સપાટી ચાલુ વર્ષમાં માત્ર 207 દિવસમાં જોવા મળી; જયારે 3500 ડોલરની સપાટીથી 4000 ડોલરની સપાટી માત્ર 36 દિવસમાં જોવા મળી 1978…

View More ગોલ્ડન યર: 2025માં સોનાએ 50 વખત નવા શિખર સર કર્યા

શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો

ગઈકાલે એમિટી બજારમાં પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજાર શરૂૂઆતના તબક્કાથી જ પોઝિટિવ સંકેતો સાથે ખુલ્યું હતું સવારના સત્રમાં 200 પોઇન્ટ ની લીડ સાથે સેન્સેક્સ…

View More શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો

‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હાર્યા

  ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમના નજીકના…

View More ‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું નિધન, 68 વર્ષની ઉંમરે કેન્સર સામેની જંગ હાર્યા