ગુજરાત ટાઈટન્સને આ વખતે નવા સ્પોન્સર મળતા હવે ટીમની જર્સીનો કલર અને લોગો ફરી જશે IPL 2026ને લઈને આગામી મહિને ખેલાડીઓનું મિનિ ઓક્શન યોજવા જઈ…
View More IPL 2026 પહેલાં ગુજરાત ટાઇટન્સે કર્યો ફેરફાર, અલગ અવતારમાં જોવા મળશે ગિલ એન્ડ કંપનીindia
નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલી છૂટી ગયો! સીબીઆઇની કામગીરી સામે ફરી સવાલ
એક સમયે આખા દેશને ખળભળાવી મૂકનારા 2006ના નિઠારીકાંડનો સહ-આરોપી સુરેન્દ્ર કોલી પણ જેલની બહાર આવી જતાં આ દેશમાં ખરેખર ન્યાયના નામે તમાશા સિવાય કશું થતું…
View More નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલી છૂટી ગયો! સીબીઆઇની કામગીરી સામે ફરી સવાલદિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું
સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કુલ 13 લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ…
View More દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકી નબીના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદન
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર દિલ્હીની લોકનાયક…
View More ‘દરેક કાશ્મીરી આતંકવાદી નથી…’ દિલ્હી બ્લાસ્ટ પર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નિવેદનઉંદર દારૂ પી ગયો: ભારત-અફઘાન સામે લડી લેવાની પાક.ની શેખી
સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કહ્યું, ભારત કલાકો કે દિવસોમાં આક્રમણ કરશે તો આશ્ર્ચર્ય નહીં થાય: અમે ચૂપ નહીં રહીએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ વારંવાર ઉશ્કેરણીજનક…
View More ઉંદર દારૂ પી ગયો: ભારત-અફઘાન સામે લડી લેવાની પાક.ની શેખીરાજસ્થાનના IAS દંપતીનો કૌટુંબિક ઝઘડો પોલીસમાં
રાજસ્થાનમાં જ્યાં મુખ્ય સચિવ IAS સુધાંશુ પંતના ટ્રાન્સફરના સમાચારથી વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે, ત્યારે રાજ્યના વધુ એક સિનિયર IAS દંપતીનો ઘરેલુ વિવાદ ચર્ચામાં આવ્યો…
View More રાજસ્થાનના IAS દંપતીનો કૌટુંબિક ઝઘડો પોલીસમાંઅમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતર
ડિસેમ્બર 12, 2020ના રોજ પેન્સિલવેનિયાના એક કન્વિનિયન્સ સ્ટોરમાં શૂટ કરી દેવાયેલા અશોક પટેલ નામના ગુજરાતીની ફેમિલીને 15.3 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે.…
View More અમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતરદિલ્હી બ્લાસ્ટને વખોડી કાઢતા મુસ્લિમ સંગઠનો, ઉચ્ચ સ્તરીય તપાસની માગણી
મંગળવારે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટ પર દેશના અગ્રણી મુસ્લિમ સંગઠનોએ પ્રતિક્રિયા આપી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સોમવારે…
View More દિલ્હી બ્લાસ્ટને વખોડી કાઢતા મુસ્લિમ સંગઠનો, ઉચ્ચ સ્તરીય તપાસની માગણી5 ડિસેમ્બરે ભારત આવશે પુતિન: સંરક્ષણ ક્ષેત્રે સોદાની સંભાવના
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા-ભારત ફોરમનું પૂર્ણ સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રોસકોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં…
View More 5 ડિસેમ્બરે ભારત આવશે પુતિન: સંરક્ષણ ક્ષેત્રે સોદાની સંભાવનાશું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણી
આજે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. સીજેઆઇ ગવઈએ મુલતવી રાખવાની વિનંતી સામે વાંધો…
View More શું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણી