એરકવોલિટી ઈન્ડેકસ 600 સુધી પહોંચી જતાં NCRમાં ગ્રેપ-4 લાગુ, શાળાઓ-ઓફિસો હાઈબ્રિડ મોડમાં ચલાવવા આદેશ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ભયાનક સ્તરે પહોંચતાં વિમાની સેવાઓ તેમજ જનજીવન…
View More દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું, સુપ્રીમ કોર્ટ-શાળા-ઓફિસો વર્ચ્યુઅલindia
પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો
બોલિવુડ અભિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો…
View More પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો103 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી
આ વર્ષ વૈભવ સૂર્યવંશી માટે નોંધપાત્ર રહ્યું છે. IPLથી લઈને અંડર-19 એશિયા કપ સુધી સૂર્યવંશીએ દરેક ટુર્નામેન્ટમાં પોતાની છાપ છોડી છે. વૈભવે છ અલગ અલગ…
View More 103 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી શકે વૈભવ સૂર્યવંશીકાલે અબુધાબીમાં IPL-2026નું મિનિ ઓકશન, 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ
IPL વિશ્વની સૌથી લોકપ્રિય અને જોવાયેલી ક્રિકેટ લીગ છે, જ્યાંથી અનેક ખેલાડીઓએ પોતાની કારકિર્દીને નવી દિશા આપી છે. હવે IPL 2026 સિઝન માટે ઉત્સાહ ચરમસીમાએ…
View More કાલે અબુધાબીમાં IPL-2026નું મિનિ ઓકશન, 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટવાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ‘ભગવાન’ અને ફૂટબોલના ‘જાદુગર’ની મુલાકાત
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રમતગમત જગતની એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. વિશ્વભરમાં પોતાની રમતથી કરોડો ચાહકોના દિલ જીતનારા અને ’નંબર 10’ ની જર્સીને એક અલગ…
View More વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ‘ભગવાન’ અને ફૂટબોલના ‘જાદુગર’ની મુલાકાતભારતની શાનદાર જીત સાથે દ. આફ્રિકા સામેની શ્રેણીમાં 2-1ની સરસાઇ
ધર્મશાલાના મેદાન પર રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ઝ20 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી પ્રદર્શન કરતા મહેમાન ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી દીધી છે.…
View More ભારતની શાનદાર જીત સાથે દ. આફ્રિકા સામેની શ્રેણીમાં 2-1ની સરસાઇકેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથી
કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્ર્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા…
View More કેરળમાં ભાજપની ઐતિહાસિક જીત સૂચવે છે કે રાજ્યનું રાજકારણ દ્વિધ્રુવી રહ્યું નથીફુગાવાની સરખામણીમાં હવાઇ ભાડા 43 ટકા નીચા: રેડ્ડીનો તર્ક
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ લોકસભામાં જણાવ્યું હતું કે માંગમાં મોસમી વધઘટ અને ઉડ્ડયન ક્ષેત્રની કાર્યકારી વાસ્તવિકતાઓને ટાંકીને સરકાર આખા વર્ષ માટે ભાડા…
View More ફુગાવાની સરખામણીમાં હવાઇ ભાડા 43 ટકા નીચા: રેડ્ડીનો તર્કકર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધ
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે બુલડોઝર કાર્યવાહી અંગે કર્ણાટકના ગૃહમંત્રીના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી…
View More કર્ણાટકમાં બુલડોઝર કાર્યવાહી સામે ચિદમ્બરમનો ખુલ્લો વિરોધઅણ્ણા હજારે સામે ઝુકતી ફડણવીસ સરકાર: નવો લોકાયુક્ત કાયદો લાવશે
મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નવો લોકાયુક્ત કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદાને વિધાનસભાના બંને ગૃહો દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે અને…
View More અણ્ણા હજારે સામે ઝુકતી ફડણવીસ સરકાર: નવો લોકાયુક્ત કાયદો લાવશે