વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોડીન યુક્ત કફ સિરપના મુદ્દા પર વિપક્ષી સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. ગૃહમાં બોલતા, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી…
View More દેશમાં બે નમૂના, એક અહીંયા, અને બીજો દિલ્હીમાં: યોગીના નિવેદનથી હોબાળોindia
FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો, જેમાં FIR રદ કરવાનો ઇનકાર કરતી વખતે, તપાસ પૂર્ણ કરવા અને આરોપીને સંજ્ઞાન ન લેવાય ત્યાં સુધી ધરપકડથી…
View More FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટકર્મચારીને તેનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવણી કરો: પયગંબર મોહમ્મદના ઉમદેશને ટાંકી જજનો ચૂકાદો
મદુરાઇ મ્યુ. કોર્પોરેશનના વકીલને બાકી ફી ચુકવવા આદેશ આપતા કહ્યું, કાયદા અધિકારીઓની ફીનું ઓડિટ જરૂરી કામ પૂર્ણ થયા પછી તાત્કાલિક ચુકવણી અંગે પયગંબર મુહમ્મદના પ્રખ્યાત…
View More કર્મચારીને તેનો પરસેવો સુકાય તે પહેલાં ચૂકવણી કરો: પયગંબર મોહમ્મદના ઉમદેશને ટાંકી જજનો ચૂકાદોનેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગ ફરિયાદ પર નોંધ લેવાનો ઇનકાર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની…
View More નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની અપીલ: સોનિયા, રાહુલને નોટિસત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવત
RSSની 100મી વર્ષગાંઠની કોલકાતામાં ઉજવણી નિમિત્તે સુપ્રીમોની ચોક્કસ સમાજ મૂલ્યો અપનાવવા અપીલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકો…
View More ત્રણ બાળકો પેદા કરવા આદર્શ ગણાય, 19થી 25 વર્ષે લગ્ન ઉત્તમ: ભાગવતમહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકાર
મહારાષ્ટ્રમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. રવિવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકારસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળીઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…
View More ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોતપેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમી
આવારાપન-2ના શૂટિંગ દરમિયાન ઘવાયો હતા વેબસિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડનો એક ડાયલોગ છે. આખું બોલિવૂડ એક તરફ અને ઈમરાન હાશમી એક તરફ. કંઈક આવી જ તેની…
View More પેટ પર ગંભીર ઇજા હોવા છતાંય શૂટિંગમાં પહોંચ્યો ઇમરાન હાશમીગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું
શનિવારે ભારતીય પસંદગીકારોએ આગામી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમમાંથી યુવા સ્ટાર શુભમન ગિલનું નામ ગાયબ હતું. આ નિર્ણય…
View More ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું મૌન, અગરકરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું