ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનની દરેક બેગી ગ્રીન કેપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કેપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે…
View More બ્રેડમેને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કેપની થશે હરાજીindia
2025ની વર્લ્ડ બેસ્ટ ટીમમાંથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ અને સ્ટીવ સ્મિથને જ પડતા મુક્યા
ગીલ, બુમરાહ અને કે. એલ રાહુલનો ટીમમાં સમાવેશ જયારે જાડેજા 12મો ખેલાડી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025માં ટેસ્ટના બેસ્ટ ખેલાડીઓની પ્લેઇંગ 11 પસંદ કરી છે. ચોંકાવનારી…
View More 2025ની વર્લ્ડ બેસ્ટ ટીમમાંથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ અને સ્ટીવ સ્મિથને જ પડતા મુક્યાઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્તગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણ
કોંગ્રેસ મહામંત્રી અને વાયનાડના સાંસદના વિઝયુલાઇઝર આર્ટિસ્ટ પુત્ર રેહાન વાડ્રાની સમાન શોખ ધરાવતી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ થઈ…
View More ગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજા
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં શિલાપાણી નજીક એક બસ કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત…
View More ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજાપહેલગામ હુમલાના સમર્થકને બાંગ્લાદેશીઓનું ટોળું છોડાવી ગયું
આસામના લખીમપુર જિલ્લામાં પોલીસ પર હુમલો કરવાનો અને આતંકવાદ તરફી સામગ્રી પોસ્ટ કરવાના આરોપી વ્યક્તિને બળજબરીથી મુક્ત કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસના…
View More પહેલગામ હુમલાના સમર્થકને બાંગ્લાદેશીઓનું ટોળું છોડાવી ગયુંબંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહ
આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી વધુ તીવ્ર બની છે. રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ…
View More બંગાળની ચૂંટણી ઘુસણખોરી રોકવા પર લડાશે: અમિત શાહ2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણી
2025માં ભારતના અબજોપતિ ક્લબમાં તીવ્ર વિરોધાભાસ જોવા મળ્યો, કેટલાક દિગ્ગજોના પતન છતાં પણ તેમની સંપત્તિ ટોચ પર વધી. મુકેશ અંબાણીએ સંપત્તિમાં ઉછાળાનું નેતૃત્વ કર્યું, ગૌતમ…
View More 2025માં અનેક દિગ્ગજોના પતન વચ્ચે વધુ માલામાલ થયા મુકેશ અંબાણીપૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પર
165માંથી ફકત 16 બેઠકો ભાજપે ફાળવતાં સેનાના નેતાએ છેડો ફાડી અજિત પવાર સાથે નાતરૂં કરવા તૈયાર મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની ચૂંટણી પહેલા, શાસક…
View More પૂણેમાં ભાજપ-શિવસેના ગઠબંધન તૂટવાની અણી પરસિસ્ટમને ડરાવવા પ્રયાસ ન કરો: સેંગાર કેસમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશોની મીડિયા ટ્રાયલ સામે સીજેઆઇની ચેતવણી
ભારતના મુખ્ય ન્યાયાધીશ એ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સિસ્ટમને ડરાવવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે. આ મામલો ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા ભૂતપૂર્વ…
View More સિસ્ટમને ડરાવવા પ્રયાસ ન કરો: સેંગાર કેસમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશોની મીડિયા ટ્રાયલ સામે સીજેઆઇની ચેતવણી