આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની…
View More લદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયાindia
માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળી
અવિમુક્તેશ્ર્વરાનંદજી માઘ સ્નાન વિના પાછા ફર્યા, શિષ્યોની ધરપકડ : શંકરાચાર્યને ચાલતા જવાનું કહેતા મામલો બિચક્યો માઘ મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો…
View More માઘ મેળામાં જતા શંકરાચાર્યની પાલખીને પોલીસે ઢસડીને દૂર ફંગોળીજયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!
કેન્દ્રીય મંત્રી ગડકરીનો વધુ એક ગોફણિયો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છૂપી રીતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે…
View More જયારે બધું સરળતાથી ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ જતા રહેવું જોઇએ!ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલ
ઢાળમાં આવતા જ ડ્રાઇવરને ભાન થયું કે બ્રેક કામ નથી કરતી છત્તીસગઢ અને ઝારખંડની સરહદ પર આવેલા ઝારખંડના ઓરસા ઘાટ પર એક બસે કાબુ ગુમાવ્યો…
View More ઝારખંડમાં ખિચોખીચ બસ બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકતાં 9નાં મોત, 70 ઘાયલગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશ
બોર્ડ ઓફ પીસની રચનામાં ટ્રમ્પના વણસી ગયેલા સંબંધોને સકારાત્મક વળાંક આપવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દેશોને બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું…
View More ગાઝા પટ્ટીની ‘ઉત્તર ક્રિયા’ માટેના 60 દેશોના મંડળમાં ભારતનો સમાવેશમાઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામ
વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં…
View More માઝા વિઠ્ઠલ પાંડુરંગા….મહાન અભંગ રચનાઓના સર્જક મરાઠી સંત તુકારામવધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે
ભારતમાં આ વખતે શિયાળાની શરૂૂઆત શેરબજાર પરના ઠંડા પવનથી થઈ છે. બજાર ધારણા કરતા વધુ ઠંડી પડી રહી છે અને પાછલા ત્રિમાસિક તથા વર્ષાન્ત પરિણામો…
View More વધતા ભાવ અને અધિક ખર્ચથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છેકેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છે
કોરોના વખતે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થયો હતો. તેઓ ઘોર પસ્તાવો કરી રહ્યા હતા. ભારત સરકારે વૈશ્વિક એરલિફટ કાર્યક્રમ અંતર્ગત…
View More કેનેડામાં ભારતીયોનો વિરોધ વધતો જવાનો છે, તિરસ્કાર અને ઈર્ષ્યા સતત પ્રજ્વલિત થાય છેસંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડી
ભારતીય સિનેમાના મહાનતમ સંગીતકારોમાંથી એક એ. આર. રહેમાને આપેલા એક નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. રહેમાનને છેલ્લાં કેટલાંક વરસોથી બોલિવૂડમાં કામ ઓછું મળી રહ્યું…
View More સંગીતકાર રહેમાને કોમવાદની વાત કરી પોતાની જ ગરીમા ઘટાડીડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !
બેન્ગલોરમાં ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું…
View More ડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !