ભારતીય ક્રિકેટ ટીમને મળેલા નવા સ્પોન્સર સાથે આગામી બે સીઝન માટે ટાઇટલ રાઇટ્સનો કરાર થયો છે. અહેવાલ મુજબ મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે.આ…
View More BCCIનો નવો ટાઇટલ સ્પોન્સર મુથૂટ ફિનકોર્પ, 4.85 કરોડનો કરારindia
વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારતમાં, રવિવારથી ODI શ્રેણીનો પ્રારંભ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની લાંબી સફેદ બોલની શ્રેણી હવે નજીક આવી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે અને આગામી…
View More વેસ્ટ ઇન્ડિઝ ટીમ ભારતમાં, રવિવારથી ODI શ્રેણીનો પ્રારંભ‘ ધ પેરેડાઇઝ’ની પ્રથમ દિવસની કમાણી 50 કરોડને પાર
24 સપ્ટેમ્બરે ભારત સહિત દુનિયાભરના સિનેમાઘરોમાં નાની અને રાઘવ જુયાલની ફિલ્મ ધ પેરેડાઇઝ રીલીઝ થઈ. આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું છે. પહેલા દિવસે…
View More ‘ ધ પેરેડાઇઝ’ની પ્રથમ દિવસની કમાણી 50 કરોડને પારપુત્ર અર્જુનના જન્મદિવસે સચિનની ભાવુક પોસ્ટ
ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાના પરિવાર અને બાળકો પ્રત્યેના પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ પડતા નથી. 24મી સપ્ટેમ્બરના રોજ…
View More પુત્ર અર્જુનના જન્મદિવસે સચિનની ભાવુક પોસ્ટએશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલ
ભારતે એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે ભારતે શૂટિંગમાં સફળતા મેળવી છે. કમલજીત અને સુરુચિ ઈન્દર સિંહની…
View More એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલશેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂા.3 લાખ કરોડ ઓગળી ગયા
ગુરુવારે ભારતીય શેરબજારના રોકાણકારો માટે સવાર અત્યંત નિરાશાજનક રહી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના…
View More શેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂા.3 લાખ કરોડ ઓગળી ગયાઅદાણી સૌથી વધુ ધનિક, દેશમાં 391 અબજોપતિ
હુરૂન ઇન્ડિયાની યાદી મુજબ 9.23 લાખ કરોડની સંપત્તિ સાથે અદાણીએ અંબાણીને પાછળ છોડ્યા: દેશના 1810 લોકો પાસે જીડીપીની અડધી રકમ ગૌતમ અદાણી અને તેમના પરિવારે…
View More અદાણી સૌથી વધુ ધનિક, દેશમાં 391 અબજોપતિપાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મે મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરના તબક્કા દરમિયાન ₹529 કરોડથી વધુ રકમ ખર્ચી હતી. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પક્ષના…
View More પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 529 કરોડ ખર્ચ્યા, એમાંના 54 ટકા બંગાળમાંચૂંટણી કમિશનરની પસંદગીમાં વિપક્ષી નેતાની ભૂમિકા માત્ર દેખાડો : સુપ્રીમ કોર્ટ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ અત્યંત ગંભીર અને વિચારપ્રેરક અવલોકન કર્યું…
View More ચૂંટણી કમિશનરની પસંદગીમાં વિપક્ષી નેતાની ભૂમિકા માત્ર દેખાડો : સુપ્રીમ કોર્ટSIR સિસ્ટમ બંધ કરો: પૂર્વ CEOની માગ
ચૂંટણી પંચને લગતા તાજેતરના એક અહેવાલે દેશના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. બે કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો છે…
View More SIR સિસ્ટમ બંધ કરો: પૂર્વ CEOની માગ