ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવ નિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાનાને યુનિસેફ ઈન્ડિયા દ્વારા સેલિબ્રિટી એડવોકેટ જાહેર કરવામાં આવી છે. સંસ્થા તેના પ્રભાવનો ઉપયોગ કિશોરીઓ માટે સમાન…
View More સ્મૃતિ મંધાના યુનિસેફ ઇન્ડિયા દ્વારા સેલિબ્રિટી એડવોકેટ નિમાયાindia
ભારતનું શાનદાર કમબેક, વે.ઇન્ડિઝને હરાવીને શ્રેણીમાં લીડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું હતું અને…
View More ભારતનું શાનદાર કમબેક, વે.ઇન્ડિઝને હરાવીને શ્રેણીમાં લીડરોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમત
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય…
View More રોનાલ્ડોની ઘડિયાળમાં 16 પિસ્ટન એન્જિન, 15.9 કરોડની કિંમતભારતના શૂટર ઉધયવીર સિધુએ શુટિંગ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ
ઇજિપ્તના કેરોમાં ભારતના 24 વર્ષીય નિશાનબાજ ઉધયવીર સિધુ એ રવિવારે શૂટિંગના વર્લ્ડ કપમાં 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે 240.6ના સ્કોર…
View More ભારતના શૂટર ઉધયવીર સિધુએ શુટિંગ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ‘સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા…’ CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું
વોટ ચોરીના આરોપોને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકમાં સામેલ અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે ‘ INDIA બ્લોકના…
View More ‘સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા…’ CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યુંઅમૃતસર એરપોર્ટ નજીક શંકાસ્પદ ડ્રોન દેખાતાં ખળભળાટ, 3 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
અમૃતસર એરપોર્ટ નજીક ડ્રોન ગતિવિધિના અહેવાલો બાદ ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજાસાંસી નજીકના એક ગામમાં…
View More અમૃતસર એરપોર્ટ નજીક શંકાસ્પદ ડ્રોન દેખાતાં ખળભળાટ, 3 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદ
નવી દિલ્હીમાં આજથી મુખ્ય ચૂંટણી કમિશનરની માંગણી સાથે જંતર મંતર મેદાન ખાતે કોંકરોચ પાર્ટી દ્વારા શરૂ થયેલા પ્રદર્શનમાં ભાગલેવા જઇ રહેલા ગુજરાતના અનેક આંદોલનકારીઓની પોલીસે…
View More ગુજરાતમાંથી દિલ્હી જતાં કાર્યકરોની અટકાયત, અનેક નજર કેદકોંકરોચની કૂચ પહેલા દીપકે-રાંકા-દાસ સહિત હજારોની અટકાયત
દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે આજથી કોંકરોચ જનતા પાર્ટીએ નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરતા જ દિલ્હીમાં સરકારી લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે…
View More કોંકરોચની કૂચ પહેલા દીપકે-રાંકા-દાસ સહિત હજારોની અટકાયતન્યુઝીલેન્ડ પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ છત્તીસગઢ સામે…
View More ન્યુઝીલેન્ડ પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રીકાલથી નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
આસો શુદ એકમને તા.11 ઓક્ટોબર રવિવારે આસો મહા નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે માતાજી હાથી ઉપર બેસી અને પધારશે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે…
View More કાલથી નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે