પંજાબના માનસામાં આજે એક મોટી ઘટના બની છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવનાર એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની આજે સવારે જાહેરમાં ગોળી મારીને…
View More પંજાબમાં એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર ઝોટાની ગોળી મારીને હત્યા, જુઓ VIDEOindia
GDP ગ્રોથમાં ભારતની તેજ રફ્તાર, 2026માં 7% વૃદ્ધિનો IMFનો અંદાજ
આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (IMF)એ ભારતની અર્થવ્યવસ્થા અંગે અત્યંત પ્રભાવશાળી અહેવાલ બહાર પાડ્યો છે. જ્યારે બાકીનું વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતની…
View More GDP ગ્રોથમાં ભારતની તેજ રફ્તાર, 2026માં 7% વૃદ્ધિનો IMFનો અંદાજપ્રતિબંધ છતાં જંતર-મંતર પહોંચ્યા CJP નેતાઓ: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સૌરવ દાસને દિલ્હી પોલીસે ફરી એકવાર અટકાયતમાં લીધા છે. અહેવાલો અનુસાર દાસ તેમના કેટલાક મિત્રો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા.…
View More પ્રતિબંધ છતાં જંતર-મંતર પહોંચ્યા CJP નેતાઓ: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયતશેરબજારમાં ઉથલપાથલ, તેજી સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
સેન્સેક્સ વધ્યા મથાળેથી 1100 પોઇન્ટનો ઘટાડો, સોનામાં 1600, ચાંદીમાં 1700 રૂપિયા તૂટ્યા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજારની શરૂૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી, પરંતુ…
View More શેરબજારમાં ઉથલપાથલ, તેજી સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકોકયાં છે મોંઘવારી? એમેઝોનનું રેકોર્ડબ્રેક ફેસ્ટિવલ વેચાણ
એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેમનો ’એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026’ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ શોપિંગ ઇવેન્ટ બની ગયો છે.…
View More કયાં છે મોંઘવારી? એમેઝોનનું રેકોર્ડબ્રેક ફેસ્ટિવલ વેચાણજમ્મુમાં 3 કલાકમાં 7 ઇંચ, 2ના મોત: 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રવિવારે જમ્મુમાં ત્રણ કલાકમાં 185.6 મિમી (7.30 ઇંચ) વરસાદ પડયો હતો. આ સાથે જ 1955માં નોધાયેલો 160 મિમીનો 71 વર્ષ જૂનો ઓક્ટોબર મહિનાનો રેકોર્ડ તૂટી…
View More જમ્મુમાં 3 કલાકમાં 7 ઇંચ, 2ના મોત: 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઅમારી કૂચ શિવજીની બારાત: દરેકને જોડાવા રાહુલનું નોતરું
લોકસભામાં નેતા પ્રતિપ્રક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, “આખરે દિલ્હી કેદમાં કેમ છે?…
View More અમારી કૂચ શિવજીની બારાત: દરેકને જોડાવા રાહુલનું નોતરુંવિપક્ષોની સુપ્રીમ કૂચ: ચૂંટણી કમિશનરને હટાવવા અરજી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’’I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ…
View More વિપક્ષોની સુપ્રીમ કૂચ: ચૂંટણી કમિશનરને હટાવવા અરજીબોકસ ઓફિસ પર છવાઇ દ્રશ્યમ-3, વર્લ્ડવાઇડ કમાણી 500 કરોડની નજીક
અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી ’દૃશ્યમ’નો જાદુ દર્શકોના શિરે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મ ’દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી…
View More બોકસ ઓફિસ પર છવાઇ દ્રશ્યમ-3, વર્લ્ડવાઇડ કમાણી 500 કરોડની નજીકભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?
અરૂણ જેટલી સ્ટેડિયમમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ડિસમ્બર માસમાં ત્રણ વન-ડે મેચની શ્રેણી યોજાનાર છે. જેમાં અગાઉ પ્રથમ વન-ડે મેચ…
View More ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે દિલ્હીને બદલે અમદાવાદમાં?