કુલ પાંચ ઉમેદવારો જાહેર કર્યા, હરિયાણાના કરમવીર સિંહ, હિમાચલમાંથી અનુરાગ શર્માની પસંદગી આજે દસ રાજ્યોમાં 37 રાજ્યસભા બેઠકો માટે નામાંકનનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ…
View More કોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપીindia
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો
ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો ઈરાન પોતાનો ન્યુ કલર પ્રોગ્રામ સ્થગિત કરશે તેવી ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં…
View More શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યોકેનેડામાં ખાલિસ્તાન વિરોધી સો.મીડિયા ઈન્ફલુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યા
કેનેડિયન પંજાબી યુટ્યુબર અને પ્રભાવશાળી નેન્સી ગ્રેવાલની હત્યા કરવામાં આવી છે. પોલીસને અહેવાલ મળ્યા હતા કે મંગળવારે રાત્રે કોઈએ વિન્ડસરમાં ગ્રેવાલના ઘરમાં ઘૂસીને, તેમના પર…
View More કેનેડામાં ખાલિસ્તાન વિરોધી સો.મીડિયા ઈન્ફલુએન્સર નેન્સી ગ્રેવાલની હત્યાબિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામું
બિહારના CM નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નીતિશ સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ…
View More બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામુંજેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો ચાલુ હોવાથી જેદ્દાહમાં ફસાયેલા લગભગ 200 ભારતીય નાગરિકોને ખાસ ઇન્ડિગો રાહત ફ્લાઇટ દ્વારા સુરક્ષિત…
View More જેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યાહોર્મુઝ ખાડીથી તેલની આયાત અટકતા રશિયા ભારતને 95 લાખ બેરલ મોકલશે
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન-આધારિત સંઘર્ષને કારણે હોર્મુઝ જલડમરૂ મધ્યમાં તેલની આપૂર્તિમાં વિક્ષેપ પડ્યો છે. આ સંકટ વચ્ચે રશિયાએ ભારતને મોટી રાહત આપવાનું એલાન…
View More હોર્મુઝ ખાડીથી તેલની આયાત અટકતા રશિયા ભારતને 95 લાખ બેરલ મોકલશેનીતિશ કુમારને દિલ્હીની ટિકિટ આપી બિહારમાં સત્તા કબજે કરશે ભાજપ
1980 પછી ભાજપના મુખ્યમંત્રી બનશે, નીતિશ પુત્રે નાયબ મુખ્યમંત્રી પદ? બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સક્રિય…
View More નીતિશ કુમારને દિલ્હીની ટિકિટ આપી બિહારમાં સત્તા કબજે કરશે ભાજપઆશંકાનો અંત: મહાવિકાસ અઘાડી તરફથી શરદ પવાર રાજ્યસભામાં જશે
આગામી રાજ્યસભા ચૂંટણી માટે શરદ પવાર મહા વિકાસ અઘાડી (MVA) ના સત્તાવાર ઉમેદવાર હશે. ગઠબંધનમાં સામેલ ત્રણ પક્ષો – શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (શરદ…
View More આશંકાનો અંત: મહાવિકાસ અઘાડી તરફથી શરદ પવાર રાજ્યસભામાં જશેસ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશે
રાજ્યસભાની બે બેઠકો DMK, એક કોંગ્રેસ અને એક DMDKને ફાળવી તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સત્તારૂૂઢ ડીએમકેએ વિપક્ષોના સૂપડા સાફ કરવા…
View More સ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશેરાંચીમાં સ્પીડમાં કાર ચલાવવા બદલ ધોનીને ફટકારાયો દંડ
તાજેતરમાં રહેણાંક જમીનના વ્યાપારી ઉપયોગની પણ નોટિસ મળી છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને રાંચીના રાજકુમાર, કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીની કારને…
View More રાંચીમાં સ્પીડમાં કાર ચલાવવા બદલ ધોનીને ફટકારાયો દંડ