નવું રજિસ્ટ્રેશન પણ મફત, વિદ્યાર્થીઓને સરકારનો મલમપટ્ટો પેપર લીકના આરોપો પછી NEET UG 2026 પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને…
View More NEET-UGમાં આવતા વર્ષથી ઓનલાઈન પરીક્ષા, ચાલુ વર્ષે પેપર લીક થતા ફી પરતindia
ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી પૂર્વ ધારાસભ્યનો જેલવાસ હવે લંબાશે
ઉન્નાવ બળાત્કાર કેસના મુખ્ય દોષિત અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી…
View More ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી પૂર્વ ધારાસભ્યનો જેલવાસ હવે લંબાશેRBI એક્શનમાં, 150 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ
દિલ્હીના 67 અને બંગાળની 75 કંપનીનો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક (RBI ) એ દેશના નાણાકીય માળખાને સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે.…
View More RBI એક્શનમાં, 150 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદસોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીના નિયમો વધુ કડક બનાવતી કેન્દ્ર સરકાર
સરકારે સોનાની આયાત પર મોટો નિર્ણય લેતા ગોલ્ડ ઇમ્પોર્ટ નિયમોને વધુ કડક કર્યાં છે. 2 દિવસ પહેલા ગોલ્ડ પર ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા…
View More સોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીના નિયમો વધુ કડક બનાવતી કેન્દ્ર સરકાર3 લાખની સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીમાં વધુ 17,000નો કડાકો
સોનામાં પણ રૂા.3000 તૂટ્યા, ડોલર સામે રૂપિયો 96 નજીક વૈશ્વિક પરિસ્થિતિને લઈને આજે સોના ચાંદીમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. ચાંદીમાં આજે એક ઝાટકે 17…
View More 3 લાખની સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીમાં વધુ 17,000નો કડાકોઅમેરિકામાં ગૌતમ અદાણીને મોટી રાહત, લાંચ અને ફ્રોડના કેસ પરત ખેંચશે
પ્રથમ ફોજદારી અને બાદમાં સિવિલ કેસ પરત ખેંચાશે તેવો મીડિયા અહેવાલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર સામે…
View More અમેરિકામાં ગૌતમ અદાણીને મોટી રાહત, લાંચ અને ફ્રોડના કેસ પરત ખેંચશેપેપર લીકથી રદ થયેલી નીટ યુજીની પરીક્ષા 21 જૂને, NTAની જાહેરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ યુજી 2026 ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષાનું પેપર લીક થયા પછી એક્ઝામ રદ કરી દેવામાં…
View More પેપર લીકથી રદ થયેલી નીટ યુજીની પરીક્ષા 21 જૂને, NTAની જાહેરાતચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ-ગેસ સળગ્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો રાત 3 રૂપિયા અને CNGના ભાવમાં રૂા.2નો વધારો ઝીંકાતા લોકોમાં ભારે દેકારો દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ…
View More ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ-ગેસ સળગ્યા‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચા
વેલકમ ટુ ધ જંગલ ના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અક્ષયકુમાર ફરી એકવાર બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ પૈકી એકમાં…
View More ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચાશ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય સિરીઝની ટીમ જાહેર, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જૂન 2026માં શ્રીલંકામાં થનારી ટ્રાઈ નેશન વન ડે સિરીઝ માટે ઇન્ડિયા એ ટીમની ઘોષણા કરી દીધી છે. સિલેક્શન કમિટીએ યુવાન ખેલાડીઓથી…
View More શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય સિરીઝની ટીમ જાહેર, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી