ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા…
View More ભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબindia pakistan war news
પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યો
ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર…
View More પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યોરાજકોટ સહિત દેશભરના 32 એરપોર્ટ 15મી સુધી નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, અમૃતસર, મનાલી, જેસલમેર, કંડલાનો પણ સમાવેશ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવને પગલે ઓપરેશનલ કારણોસર…
View More રાજકોટ સહિત દેશભરના 32 એરપોર્ટ 15મી સુધી નાગરિક ઉડ્ડયન માટે બંધભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું
ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો : પાક.માં તમામ ઉડ્ડયનો રદ ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ભારતના 26 સ્થળો પર ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા…
View More ભારતના વળતા પ્રહારમાં પાક.ના ચાર હવાઈ મથકો તબાહ: ડ્રોનનું લોન્ચ પેડ ઉડાવી દીધું‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇ
ભારત-પાકિસ્તાન ફતેહ-1 મિસાઇલ: ઓપરેશન સિંદૂરના જવાબમાં, પાકિસ્તાને શનિવારે ભારત વિરુદ્ધ ઓપરેશન બુન્યાન ઉલ મારસૂસ શરૂૂ કર્યું. આ પછી, ભારતના તમામ મુખ્ય શહેરોમાં હાઇ એલર્ટ પર…
View More ‘ઓપરેશન સિંદૂર’ સામે પાક.નું ‘બુન્યાન ઉલ મારસૂસ’: દિલ્હીને ટાર્ગેટ કરેલી ફતેહ મિસાઇલ તોડી પડાઇબારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયું
પંજાબ, કાશ્મીરમાં અનેક સ્થળોએ ધમાકાનો અવાજ: પાક. ગોળીબારમાં પાંચ નાગરિકનાં મોત પહેલગામ હુમલા સામે ભારતની ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીથી ફેલાયેલા ગભરાટમાં, 8-9 મેની રાત્રે, ભારતીય…
View More બારામુલ્લાથી ભુજ: 26 શહેરો પર પાક.ના ડ્રોન હુમલાનું સુરસુરિયુંકચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા
ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથા
ભારતની સુરક્ષા દળો હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહે છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે આવા અનેક સૈનિક ઓપરેશન થયાં છે, જેમણે પોતાનાં…
View More ઓપરેશન સિંદૂર: ભારતના સુરક્ષા દળોની એક શૌર્યગાથાઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ
એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…
View More ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા જતાં સંઘર્ષ વચ્ચે સરહદી વિસ્તારોમાં વસતા પરિવારોમાં સુરક્ષિત સ્થળે પહોંચવા માટે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે દોડધામ મચી ગઈ છે. બન્ને…
View More ભારત-પાક. સંઘર્ષ વચ્ચે સુરક્ષિત સ્થળો પર પહોંચવા દોડધામ