અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ તેમના અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા અંગે ખૂબ જ ચર્ચા થઈ…
View More KBCમાં પિતા અમિતાભની નકલ ઉતારી અભિષેકેindia news
રિષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડમાં ખરીદ્યો
રોયલ ચેલેન્જર્સે કે.એલ. રાહુલના 20 કરોડ આપ્યા, શ્રીકાંતની મોક ઓકશન આઇપીએલ 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ પહેલા ઘણી મોક ઓક્શન…
View More રિષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડમાં ખરીદ્યોબોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીની પસંદગી થઈ શકે
મોહમ્મદ શમીએ વર્ષ 2023માં ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે ટીમની બહાર છે. ઈજાના કારણે…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીની પસંદગી થઈ શકેલેટિન ગ્રેમી એવોર્ડ્સ રેડ કાર્પેટ ઇવેન્ટમાં સેલિબ્રિટીઓ છવાઇ
બોલીવુડની વિવિધ ઇવેન્ટસમાં રેડ કાર્પેટ દરમ્યાન બોલીવુડના સિતારાઓ અને આ જગતના માંધાતાઓ અવનવી ફેશન સાથે નજે પડે છે. મિયામીમાં યોજાયેલી લેટીન ગ્રેમી એવોર્ડસ ફંકશન દરમ્યાન…
View More લેટિન ગ્રેમી એવોર્ડ્સ રેડ કાર્પેટ ઇવેન્ટમાં સેલિબ્રિટીઓ છવાઇરાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છે
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે…
View More રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મણિપુર બીજું કાશ્મીર બન્યું છેદિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકો
પ્રદૂષણ અને ધુમ્મસના બેવડા ફટકાથી દેશની રાજધાની દિલ્હી સહિત AQI શહેરોની હાલત ખરાબ છે. AQI સતત છઠ્ઠા દિવસે 400 થી વધુ છે. જે ખૂબ જ…
View More દિલ્હીમાં હવા પ્રદૂષણ-ધુમ્મસનો બેવડો ફટકોમણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે
નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું…
View More મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશેરાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીર
રાજસ્થાનમાં દૌસાના લાલસોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાલસોટના લાડપુરા ગામમાં રવિવારે રાત્રે એક લગ્ન સમારોહમાં મોતનો તાંડવ થયો હતો. સગા-સંબંધીઓ વચ્ચે એવી બોલાચાલી…
View More રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીરમણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોત
મણિપુરના જીરીબામ જિલ્લામાં ગઇ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ અથોબા નામના 20 વર્ષીય યુવક તરીકે થઈ…
View More મણિપુરમાં ફરી હિંસા: ટોળાએ ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં કરી તોડફોડ, ગોળીબારમાં 1નું મોતતેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત
પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની દિલુમિનાટી ટુર માટે થોડા મહિનાઓથી ચર્ચામાં છે. ભારત પહેલા તેણે અમેરિકા, લંડન અને અન્ય ઘણી જગ્યાએ કોન્સર્ટ કર્યા, જેના માટે…
View More તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જબરો જવાબ, સરકાર સામે રાખી આવી શરત