અદાણી-મોદીના પોસ્ટર સાથે રાહુલનો કટાક્ષ: એક હૈં તો સેફ હૈં

મહારાષ્ટ્રના પ્રોજેક્ટો ગુજરાતમાં લઇ જવાયાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે.રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો…

View More અદાણી-મોદીના પોસ્ટર સાથે રાહુલનો કટાક્ષ: એક હૈં તો સેફ હૈં

તેલંગાણામાં ઇલેક્ટ્રિક વાહનોને રજિસ્ટ્રેશન-રોડ ટેક્સમાં 100% મુક્તિ

રેવંથ રેડ્ડી સરકારની જાહેરાત લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) તરફ સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂૂપે, રાજ્ય સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો (ઊટત) માટે રોડ ટેક્સ અને…

View More તેલંગાણામાં ઇલેક્ટ્રિક વાહનોને રજિસ્ટ્રેશન-રોડ ટેક્સમાં 100% મુક્તિ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા

જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFને આજે મોટી સફળતા મળી છે. પોલીસે માહિતી આપી હતી કે 24 ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક કાર્યકર પર થયેલા હુમલા…

View More જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા

ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ

પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે…

View More ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ

વડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપ

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. મહા વિકાસ આઘાડી (MVA)થી લઈને મહાયુતિ સુધીના દિગ્ગજ નેતાઓએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન…

View More વડાપ્રધાનના ‘એક હૈં તો સલામત હૈ’ના નારા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કરોડોનું રોકાણ મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રાન્સફર કરવાનો BJP પર લગાવ્યો આરોપ

શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?

બે મહિનાથી ઓછા સમયમાં શેરબજારમાંથી રૂ. 50 લાખ કરોડનો નાશ થયો હતો. તેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાંથી નફાની વસૂલાત છે. જેમણે ઓક્ટોબર અને…

View More શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?

આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર

ફિલ્મ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અગાઉ ફિલ્મ મુલતવી રાખવી પડી હતી.…

View More આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર

સારું થયું સત્ય સામે આવ્યું, ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર વડાપ્રધાન મોદીની પોસ્ટ

ગોધરા આગની ઘટના પર આધારિત છે ફિલ્મ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ…

View More સારું થયું સત્ય સામે આવ્યું, ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર વડાપ્રધાન મોદીની પોસ્ટ

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 111 દેશની 4500થી વધુ ફિલ્મોની એન્ટ્રી

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ, વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓની પસંદગી રહે છે. દેશભરમાં ફિલ્મ કલ્ચરને સમૃદ્ધ બનાવવા માટે દિલ્હીમાં 5 થી 8 ડિસેમ્બર દરમિયાન જેએફએફનું આયોજન કરવામાં આવશે.…

View More જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં 111 દેશની 4500થી વધુ ફિલ્મોની એન્ટ્રી

જો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હે

શાહરૂખખાનની બાઝીગરની સિકવલ બનશે પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી…

View More જો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હે