બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન…
View More મહાકુંભથી પરત ફરી રહેલા પરીવારને બિહારમાં નડ્યો અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 6 લોકોના મોતindia news
અશ્લીલ કન્ટેન્ટને લઈને સરકાર એક્શન મોડમાં, OTT-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર
સોશિયલ મીડિયા પર અશ્લીલ કોમેડીના કારણે સર્જાયેલા વિવાદને લઈને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઓટીટી પ્લેટફોર્મને આઈટી રૂલ્સ,…
View More અશ્લીલ કન્ટેન્ટને લઈને સરકાર એક્શન મોડમાં, OTT-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેરયુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાને કાયદેસર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. છૂટાછેડાની કાયદાકીય…
View More યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લીધા, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયાઅમારે અમારા દેશ જવું નથી: અમેરિકથી હાંકી કઢાયેલા ભારત સહિતના 40% લોકો પાછા જવા માગતા નથી
જટિલ અને સંવેદનશીલ પરિસ્થિતિમાં, પનામા હાલમાં ઈરાન, ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સહિતના વિવિધ દેશોના લગભગ 300 વ્યક્તિઓ રહે છે, જેમને રાષ્ટ્રપતિ…
View More અમારે અમારા દેશ જવું નથી: અમેરિકથી હાંકી કઢાયેલા ભારત સહિતના 40% લોકો પાછા જવા માગતા નથીગેસ-વીજળી બિલની ચૂકવણી માટે ગુગલ પે સુવિધા ફી લેશે
UPI પ્લેટફોર્મ Google Payએ વીજળી, ગેસ બિલની ચૂકવણી માટે સુવિધા ફી રજૂ કરી છે જે ઓછા મૂલ્યના વ્યવહારો કરતી વખતે પ્લેટફોર્મનો ઉપયોગ મફતમાં કરતા ગ્રાહકો…
View More ગેસ-વીજળી બિલની ચૂકવણી માટે ગુગલ પે સુવિધા ફી લેશેસિગારેટ, તમાકુ ઉત્પાદનો પર જીએસટી 28%થી વધારી 40% કરવા વિચારણા
તમાકુના ઉત્પાદનોને પાપનો માલ ગણવામાં આવે છે, જેનો અર્થ છે કે તેના વપરાશને નિરુત્સાહિત કરવા માટે તેના પર ભારે કર લાદવામાં આવે છે. અહેવાલ…
View More સિગારેટ, તમાકુ ઉત્પાદનો પર જીએસટી 28%થી વધારી 40% કરવા વિચારણાહવે સંગમ સ્નાન કરતી મહિલાઓના ફોટાનું વેચાણ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના શારીરિક પરિક્ષણના વીડીયો ફુટેજ હેક કરી સોશિયલ મીડીયા ચેનલોને વેચી નખાયાનો મુદદ્દો ગાજી રહ્યો છે ત્યારે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરતી…
View More હવે સંગમ સ્નાન કરતી મહિલાઓના ફોટાનું વેચાણશનિવારથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો થશે પ્રારંભ
ત્રણ શહેરમાં રમાશે, 6 ટીમો વચ્ચે જંગ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન બાવીસમી ફેબ્રુઆરીથી 16 માર્ચ વચ્ચે ભારતનાં ત્રણ શહેરોમાં રમાવાની છે. ટુર્નામેન્ટની 6 ટીમો…
View More શનિવારથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો થશે પ્રારંભપ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોત
270 કિલોનો સળિયો ગળા પર પડ્યો, ટ્રેનર પણ ઘવાયો રાજસ્થાનના બિકાનેર શહેરમાં એક દુ:ખદ અકસ્માતમાં, જુનિયર નેશનલ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવર લિફ્ટરનું પ્રેક્ટિસ…
View More પ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોતઅડેપ્ટિવ પર્ફોર્મન્સ ઓફ ધ યરનો ખિતાબ જીતનાર જિયા રાય પ્રથમ ભારતીય
વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા વર્લ્ડ ઓપન વોટર સ્વિમિંગ અસોસિએશન (WOWSA) દ્વારા આપવામાં આવતો અડેપ્ટિવ પર્ફોર્મન્સ ઑફ ધ યરનો ખિતાબ મુંબઈની જિયા રાયે જીતીને ઇતિહાસ રચ્યો…
View More અડેપ્ટિવ પર્ફોર્મન્સ ઓફ ધ યરનો ખિતાબ જીતનાર જિયા રાય પ્રથમ ભારતીય