દિલ્હી કેપિટલ્સ-GTની સતત આગેકૂચ RCB ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે, દરેક મેચ સાથે પ્લેઓફમાં પહોંચવાની…
View More મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલindia news
મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર…
View More મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારીમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારતીય ભૂમિ પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી…
View More મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશેપાંચ વર્ષમાં ભારતની અડધી વસ્તી મધ્યમ વર્ગની હશે
વધતી જતી સાક્ષરતા આથિર્ર્ક સ્વાવલંબી બની રહેલી મહિલાઓ અને નવી પેઢીના કારણે વપરાશ વધશે એક અહેવાલમાં, બુટિક સાંસ્કૃતિક વ્યૂહરચના કંપની ફોક ફ્રીક્વન્સીએ જણાવ્યું છે…
View More પાંચ વર્ષમાં ભારતની અડધી વસ્તી મધ્યમ વર્ગની હશેચારધામ યાત્રામાર્ગે અશ્ર્વ ઈન્ફલુએન્ઝાના વાઈરસ મળતાં ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર
ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂૂ થતા પહેલા એક મોટું અપડેટ આવ્યું છે. કેદારનાથ ધામ રૂૂટ પર અશ્વ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મળી આવ્યા બાદ હોબાળો મચી ગયો છે.…
View More ચારધામ યાત્રામાર્ગે અશ્ર્વ ઈન્ફલુએન્ઝાના વાઈરસ મળતાં ઉત્તરાખંડમાં એલર્ટ જાહેરવ્યાજ દર ઘટતાં 50 લાખની હોમ લોન પર વર્ષે 9372ની બચત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MPC મીટિંગમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી છે અને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે,…
View More વ્યાજ દર ઘટતાં 50 લાખની હોમ લોન પર વર્ષે 9372ની બચત૧૫ લાખની કાર લોન પર ૧૬ હજાર રૂપિયાની થશે બચત, જાણો RBIના નિર્ણયથી EMI કેટલી ઘટશે?
RBIએ સતત બીજી વખત રેપો રેટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ 6.25 ટકાથી ઘટીને 6 ટકા થઈ ગયો છે. આનો અર્થ…
View More ૧૫ લાખની કાર લોન પર ૧૬ હજાર રૂપિયાની થશે બચત, જાણો RBIના નિર્ણયથી EMI કેટલી ઘટશે?ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલ
ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ સૂત્રોએ આજે આ માહિતી આપી. બંને દેશોની સરકારો…
View More ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ખરીદશે, 63 હજાર કરોડની ડીલ થઇ ફાઈનલવક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારી
ત્રીજા દિવસે એટલે કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગ કરવામાં આવી અને ભારે હોબાળો થયો. આ દરમિયાન, ભાજપના…
View More વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારીનવી આધાર એપ લોંચ: ફોટોકોપીની ઝંઝટ ખતમ
નવી એપમાં ફેસ આઇડી ઓથેન્ટિકેશનની સુરક્ષા વધશે: સ્કેન પણ કરી શકાશે ડિજિટલ સુવિધા અને પ્રાઇવેસીની દિશામાં વધુ એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે એક…
View More નવી આધાર એપ લોંચ: ફોટોકોપીની ઝંઝટ ખતમ