યુથ કોંગ્રેસના નેતા બી.વી.શ્રીનિવાસે ગુજરાત વિશે એવી ટિપ્પણી કરી છે જે રાજકીય ખળભળાટ મચાવી શકે છે. તેમણે બુધવારે કોંગ્રેસના 84માં અધિવેશનમાં કહ્યું કે જેવી રીતે…
View More રાહુલ પશ્ચિમ ભારત સામે લડી રહ્યા છે: શ્રીનિવાસના ચાબખાindia news
શું અમારે ઢોકળા ખાઇ દિવસમાં ત્રણવાર જય શ્રીરામ બોલવાનું?
લોકસભાના સાંસદ મહુઆ મોઇત્રાએ બુધવારે ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે કેટલાક લોકોએ દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં ફિશ માર્કેટમાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ…
View More શું અમારે ઢોકળા ખાઇ દિવસમાં ત્રણવાર જય શ્રીરામ બોલવાનું?NEET MDSની પરીક્ષા પેટર્નમાં ફેરફાર, હવે બે વિભાગમાં લેવાશે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સએ 2025 માટે NEET MDS પરીક્ષાની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. NEET MDS પરીક્ષા હવે બે ભાગમાં વહેંચવામાં…
View More NEET MDSની પરીક્ષા પેટર્નમાં ફેરફાર, હવે બે વિભાગમાં લેવાશેઆતંકવાદી તહવ્વુર રાણાને ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પરથી NIA હેડક્વાર્ટર લઈ જવાશે
26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી ભારત લઈ જતું ખાસ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ…
View More આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લવાયો, દિલ્હી એરપોર્ટ પરથી NIA હેડક્વાર્ટર લઈ જવાશે‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ વસ્તુઓ પર કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ…
View More ‘પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો..’ 3 મહિનાની નિયમ બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોત
બિહારના આઠ જિલ્લાઓમાં વીજળી પડવાથી 22 લોકોના મોત થયા. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં ૧૩ લોકોના મોત થયા હોવાનો અહેવાલ હતો, પરંતુ ગુરુવાર સુધીમાં…
View More ભયંકર ગરમી વચ્ચે બિહારના 8 જિલ્લામાં વીજળીનો કહેર, 22 લોકોના મોતવેપારમાં હવે જેહાદની એન્ટ્રી, શરબત કં. ઉપર બાબા રામદેવના આરોપથી બબાલ
પ્રખ્યાત યોગગુરૂૂ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં બાબા રામદેવે શરબત જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો…
View More વેપારમાં હવે જેહાદની એન્ટ્રી, શરબત કં. ઉપર બાબા રામદેવના આરોપથી બબાલસોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએ
ટ્રમ્પે તલવાર મ્યાન કરતાં રાતોરાત સોનું 10 ગ્રામે 3500 અને ચાંદી કિલોએ 2700 ઉછળી 94,550ની નવી ટોચે અમેરિકન રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વિશ્ર્વભરના…
View More સોના-ચાંદી ફરી સળગ્યા, ભાવો રેકોર્ડ સપાટીએગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વન
IPL2025ની પોતાની પહેલી જ મેચમાં હારની નિરાશાને દૂર કરીને, ગુજરાત ટાઇટન્સે સતત ચોથી જીત નોંધાવી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સિઝનની પાંચમી મેચમાં…
View More ગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનકરણ જોહરે મલાઇકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ પૂછયો
અભિનેત્રી મલાઈકા અરોરાએ આઇટમ નંબર દ્વારા એક ખાસ ઓળખ બનાવી છે મુવિંગ વિથ મલાઈકા શોમાં કરણ જોહર પણ એક વખત તેમના મહેમાન હતા. બંને વચ્ચે…
View More કરણ જોહરે મલાઇકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ પૂછયો