20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…
View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપindia news
જથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએ
ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ઘટીને 2.05 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 2.4 ટકા હતો, સરકાર દ્વારા 15 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા…
View More જથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએસલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ
મુંબઈ પોલીસની પૂછપરછમાં યુવક મનોરોગી હોવાનું ખુલ્યું બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂૂ…
View More સલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ‘જે હોસ્પિટલમાંથી બાળક ચોરાય છે તેનું લાઇસન્સ રદ કરો..’ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારોએ નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સૌ…
View More ‘જે હોસ્પિટલમાંથી બાળક ચોરાય છે તેનું લાઇસન્સ રદ કરો..’ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણીનિષ્ણાતો નિષ્ફળ ગયા, ચેટ GTPએ દુર્લભ રોગ શોધી કાઢ્યો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કમાલથી બાળકની બીમારીનું નિદાન અને સારવાર શરૂ થઇ શકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની તાકાતનો વધુ એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ChatGPTએ એક…
View More નિષ્ણાતો નિષ્ફળ ગયા, ચેટ GTPએ દુર્લભ રોગ શોધી કાઢ્યોટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાં
વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસમાં નવતર સ્વરૂપની જાહેરાત આજકાલ યુવા પેઢી પણ ડાયાબિટીસનો શિકાર બની રહી છે, ત્યારે વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસનો એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે.…
View More ટાઇપ-5 ડાયાબિટીસની શોધ: અન્ય પ્રકારો કરતાં લક્ષણો જુદાંરામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો
અયોધ્યામાં રામ મંદિરના શિખરનું બાંધકામ સોમવારે પૂર્ણ થયું છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા કર્યા પછી, જમીનથી 161 ફૂટ ઉપર આવેલા આ શિખર પર કળશ સ્થાપિત…
View More રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશે
અદ્યતન ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ગડકરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે…
View More 15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: પ્લાઝા પર ટ્રાફિક જામ ખતમ થઇ જશેલખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. આગના કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ…
View More લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવસાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો: ભારતના હજ ક્વોટામાં 80%નો ઘટાડો
છેલ્લા બે અઠવાડિયામાં સાઉદી અરેબિયાએ ત્રીજો મોટો ઝટકો આપ્યો છે. અગાઉ, ઉમરાહ અને હજ દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે ભારત સહિત 14 દેશો…
View More સાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો: ભારતના હજ ક્વોટામાં 80%નો ઘટાડો